________________
૧૧૬
[તત્ત્વતર॰
ઉદય જે સમાપ્તિસૂચક હોય તે પ્રમાણ મનાય છે. (૫) વૃદ્ધિ પ્રસગે પહેલે દિવસે તિથિ આખા દિવસ ઉદયમાં હાવા છતાં તે ઉદય પ્રમાણભૂત નથી, કારણ કે-તે દિવસે તેની સમાપ્તિ થતી નથી. (૬) ખીજે દિવસે તે તિથિના ઉદય પ્રમાણભૂત છે, કેમકે–તે દિવસે તેની સમાપ્તિ થાય છે.
અહીં જો તિથિને ખાલી ઉદય જ લેવા શાસ્ત્રકાર મહારાજને ઇષ્ટ હોત, તા પહેલે દિવસે આખા દિવસ તિથિઉદયમાં છે તેને જ આરાધવાનું જણાવત. પણ પ્રશ્નોત્તરમાં તે આરાધવાનો નિષેધ કરીને બીજા દિવસના ઉદયને લેવાનું જે ફરમાવ્યું છે, તે ઉપરાક્ત હકીકતને ખૂબ મજબુત કરે છે. આથી જ વૃદ્ધિતિથિમાં ઔયિકી' તિથિ તરીકે બીજી જ તિથિનું ગ્રહણ શાસ્ત્રકાર મહારાજે જૂઓ શ્રી સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાંત્યારે શ્રી હીરસૂરિમહારાજના નિર્વાણુ-પૌષધ વિગેરે પહેલી અગીયારસે કરવા કે બીજી અગીયારસે કરવા ? એ પ્રશ્ન છે. એના ઉત્તર-ઔયિકી' અર્થાત્ ખીજી અગીયારસે કરવા” એમ કહ્યું છે. આથી બીજી એક વાત એ પણ નિઃસંદેહ થઈ જાય છે કે– (૧) તિથિ ડબલ હેાય ત્યારે તેમાંની પહેલી ‘ફલ્ગુ’રહે છે. (ર) બીજી તિથિ આરાધનામાં લેવાય છે.
uc
ઠામઠામ કરેલું છે. અગીયારસ એ હાય,
५८- " एकादशीवृद्धौ श्रीहीरविजयसूरीणां निर्वाणमहि. मपौषधोपवासादिकृत्यं पूर्वस्यामपरस्यां वा किं विधेयमितिप्रश्नोऽत्रोत्तरम् - औदयिक्येकादश्यां श्रीहीरविजयसूरिनिर्वाणપૌષધાતિવિધેયમિતિ ” ॥ ૨૬૨ ॥ (શ્રી સેનપ્રશ્ન, શ્રીના ૩૯TH, T. ૮૭)