________________
૧૨૦
[ તત્ત્વતર
અમાસઆદિના ક્ષયે ચાદરો કલ્પવાંચન
(ઉત્તર)-જ્યારે ચૌદશ પછી અમાસથી લઈને ચેાથ સુધીમાં કોઈ પણ તિથિના ક્ષય આવેલા હાય ત્યારે ચૌદશે કલ્પવાંચનના પ્રસ`ગ આવે, તે આ રીતે-અગીયારસે અઠ્ઠા ઈધર, ખારસે પારણું, તેરસ ત્રીજા દિવસ, ચૌદશ ચેાથે દિવસ, એટલે તે દિવસે કલ્પર. એ પછી કાંતા અમાસને ક્ષય હાય તા એકમ આદિથી ચાર દિવસે સંવત્સરી આવશે. એકમ આદિના ક્ષય હશે તે। અમાસથી ચાર દિવસે સવ ત્સરી આવશે. આવુ હાવાથી શ્રીહોરપ્રશ્નના પાઠમાં પ્રશ્નકારે એકલી ચૌદશનું કથન કરેલું છે. અમાસ આદિને અંગે જેમ વૃદ્ધિ લીધી છે તેમ ચૌદશને અગે લીધી નથી.
(પ્રશ્ન)-અમાવાસ્યા આદિની વૃદ્ધિએ અમાવાસ્યા તથા પ્રતિપદાએ કલ્પવાંચન શી રીતે આવે ?
અમાસ-એકમનું કપર
(ઉત્તર)–જો અમાસની વૃદ્ધિ હાય તા તેરસે અટ્ઠાઈધર, ચૌદશે ખીજો દિવસ, પહેલી અમાસે ત્રીજો દિવસ, બીજી અમાસે ચેાથા દિવસ એટલે ૫ર, અને પ્રતિપદાદિ ચાર દિવસોએ જન્માદિ થાય. જો પ્રતિપાદિથી ચેાથ સુધીમાં વૃદ્ધિ હાય તે તેરસે અઠ્ઠાઈધર બેસે, ચૌદશ બીજે દિવસ, અમાસ ત્રીજો દિવસ, અને એકમની વૃદ્ધિએ પહેલી એકમે તથા બીજ, ત્રીજ કે ચેાથની વૃદ્ધિ હાય, તે શુદ્ધ એમે કલ્પધર આવે. શેષ દિવસોએ જન્માદ્ઘિ થાય.