________________
૧૧૪
[તત્ત્વતરે
તે પછી “એ શ્રીમંત માબાપની દીકરીનથી”—એ કારણથી કેઈ બુદ્ધિમાન એને અનાદર કરી શકશે નહિ. તિથિભોગ વધારે હવે એ શ્રીમંતના ઠઠારા જેવું છે, જ્યારે તે અલ્પ છતાં સમાપ્તિવાળે હવે એ તેની અસલ મંગલિક્તા સ્વરૂપ છે.
ન્યાયની ભાષામાં. આ પ્રમાણે આપણે ન્યાયની ભાષામાં સમજાવવું હોય, તે ઉપર આપણે જે વિચાર કરી ગયા તે અનુસાર તેનું સિદ્ધ-સ્વરૂપ આ પ્રમાણે સમજાવી શકાય
જે સૂર્યોદયને પામીને જે તિથિ સમાપ્ત થતી હોય, તે તિથિને માટે તેજ સૂર્યોદય પ્રમાણભૂત થાય છે પણ બીજો નહિ. બીજી તિથિઓમાં પણ એજ પ્રમાણે હોય છે. તેથી જ બે સૂર્યોદયને પામેલી તિથિને જે ઉદય સમાપ્તિસૂચક હોય તેજ પ્રમાણભૂત છે, કેમકે–તે ઇચ્છિત વસ્તુની સમાપ્તિ સૂચવે છે. બીજી તિથિઓને ઉદય સમાપ્તિસૂચક હોવાથી જેમ પ્રમાણ મનાય છે, તેમ વૃદ્ધિમાં પણ જે ઉદય સમાપ્તિસૂચક હોય તે પ્રમાણુ મનાય છે. આકાશનું ફૂલ જેમ પ્રમાણભૂત વસ્તુ નથી, તેમ જે ઉદય સમાપ્તિસૂચક ન હોય તે પણ પ્રમાણભૂત નથી.”
સમાપ્તિસૂચક ઉદયની કમાણતા. શ્રી શાસ્ત્રકાર મહારાજા ખૂલ્લા અક્ષરેમાં તે ઉદયને પ્રમાણભૂત ઠરાવે છે, કે જે સમાપ્તિ સહિત હોય. આપણે બીજા શાનાં પ્રમાણ જે તપાસીએ, તે તેમાંથી પણ આપણને એ મળી આવે છે કે જે ઉદય તેજ દિવસે સમાન સિસૂચક ન હોય તે પ્રમાણભૂત નથી. જેમકે-શ્રી સેનપ્રશ્નના