________________
ગાથા ૧૭ મી ]
૧૧૭
આમ કરવાથી વૃદ્ધિતિથિને બદલે તેની પૂર્વની અવૃદ્ધ તિથિને વૃદ્ધિના કલ્પિત સંસ્કાર કરવાની જરૂર પડતી નથી, અને આરાધના બેવડાઈ જવાના ખાટા ભય પણ રહેતા નથી. જો વૃદ્ધ તિથિને બદલે અવૃદ્ધ તિથિની વૃદ્ધિ થતી હાત તા પહેલી કે બીજીના પ્રશ્ન જ ઉઠી શકત નહિ.
અહીં કેાઈક વાદી શકા કરે છે
(પ્રશ્ન)-આપણે ત્યાં પવતિથિની વૃદ્ધિ થતી નથી. (ઉત્તર)-તમારૂં તે ધારવું ખાટુ છે. શ્રી સૂર્યપ્રજ્ઞત્યાદિ શાસ્ત્રાના આધારે પતિથિઓના ક્ષયની માફક વૃદ્ધિ પણ થાય છે જ. તે વસ્તુ અમે પાછળ વિસ્તારથી (ચાથી ગાથાની ટીકામાં) સિદ્ધ કરી ગયા છીએ.
(પ્રશ્ન)–તપગચ્છની સમાચારી એવી છે ને કે વૃદ્ધિ થતી હાય તા પણ મનાય નહિ ?”
(ઉત્તર)–ના, એવુ' કાંઈ નથી. જો એવી જ સમાચારી હોત, તા ઉપર કહેલા શ્રી સેનપ્રશ્નના પાઠામાં અષ્ટભ્યાદિ તિથિવૃદ્ધિના ઉલ્લેખ આવત નહિ. વળી શ્રી હીરપ્રશ્નમાં તિથિવૃદ્ધિ આદિ અંગે છઠ્ઠના જે પ્રશ્ન થયા છે તે પણ થાત નહિ. શ્રી નગષિ ગણીએ જગદ્ગુરૂ શ્રી વિજયહીરસૂરિ મહારાજને પ્રશ્ન કર્યાં છે કે
છઠ્ઠના પ્રશ્ન.
6649
જ્યારે ચૌદશે પ વહેંચાય અથવા અમાવાસ્યાદિ ૫૯–“ પ્રશ્ન:-ચા ચતુર્થાં જો વાચ્યતે, અમાવાસ્યા दिवृद्धौ वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा