________________
૧૦૪
[ તત્ત્વતર
તકરાર પડે તેા કાને સાંપવા, એના નિય કાયદાથી થઈ શકશે નહિ. એજ પ્રમાણે સ્ત્રી એક અને તેના પતિ ઘણા ગણવા પડશે. ઘડામાં જેમ કુભાર કારણ છે, તેમ કુંભારના આપને પણ તમારે કારણ કહેવું પડશે, જેમ માટી કારણ છે તેમ માટી લાવનાર ગધેડાને પણ કારણ કહેવુ પડશે, જે અચે ન્યાયશાસ્ત્રથી વિરૂદ્ધ છે. માટે કારણુ પાતાના કાર્યથી આંતરા રહિત પૂર્વે આવેલું હાવુ. જોઈ એ તેવું પૂનમ અને તેરશ તેમજ ત્રીજમાં નથી, એટલે કારણયુક્તિમાં પણ તે દાખલ થઈ શક્તાં નથી. ૫૧૧૫
ગાથા ૧૨ મી: ન્યાય યાજના,
આ પ્રમાણે સામાન્ય ન્યાયનું સમર્થન કરીને હવે તે પ્રસ્તુતમાં યેાજે છે—
एवं हीणच उद्दसि, तेरसजुत्ता न दोसमावहइ । સરપંચો વિયા, હોબાળોર્ નદ્દ પુનો ॥૨॥
(પ્ર॰)–ઉપલી યુક્તિથી ચતુર્દશી પ્રત્યે તેરસ કારણુ થઈ શકે છે, તેથી ચૌદશના ક્ષયે તેરસમાં મળેલી ચૌદશ ગ્રહણ કરવી એમાં ખીલકુલ દોષ નથી.
દ્રષ્ટાન્તથી આ વાતનું સમર્થન કર્યું છે, તથાપિ “ એ વાર બાંધેલું સારૂં આંધેલુ થાય છે' એ ન્યાયે ફરીથી દ્રષ્ટાન્તા બતાવવા સારૂ ઉત્તરામાં કહે છે
“ જે રીતે શરણે ગયેલા રાજા પણ લેાકેાને પૂજ્ય થાય છે.” ૫૦-“વિધ સુદ્ધ મતિ"-કૃત્તિ ન્યાયઃ (પૃ. ૧)