________________
[તત્ત્વતરે
ચૌદશને વિરાધવી તે શાસ્ત્રવિરૂદ્ધ છે. એમ કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના
દે લાગે છે. (3) એજ પ્રમાણે ભાદરવા સુદ ૫ ના ક્ષયે ભાદરવા સુદ
ત્રીજને ક્ષય કરવાનું જે કઈ કહે છે તે પણ શાસ્ત્ર
વિરૂદ્ધ છે. (૪) આરાધનીય પર્વતિથિ ઉદયમાં હોય તેને કદી તર
છેડાય નહિ. (૫) સાથે આવેલી પર્વતિથિઓમાં જે આગલી તિથિને
ક્ષય હોય, તે એક જ દિવસે બે તિથિઓનું આરાધન કરાય છે. તેમાં જે મૂખ્ય પર્વ હોય તેની પ્રધાનતામાં
બીજુ અન્તર્ભાવ થાય છે. (૬) અન્તભૂત થયેલી ક્ષીણતિથિને તપ જૂદો કરવાની
આવક્તા હોય તે જૂદ કરી શકાય છે, પરંતુ તેને બદલે પૂર્વ કે પૂર્વતર કેઈ પણ તિથિને ક્ષય કરી
શકાતું નથી. (૭) ચૌદશને ક્ષય હોય ત્યારે તેરસે ચૌદશતિથિનું પાલન
કરાય છે. તે સિવાય તેરસે ચૌદશ કરવી શાસ્ત્રવિરૂદ્ધ છે. (૮) એજ પ્રમાણે સંવત્સરીની ભાદરવા સુદ ૪ ને જ્યારે
ક્ષય હેય, ત્યારે જ ભાદરવા સુદ ત્રીજને દિવસે ચેથનું આરાધન કરી શકાય છે. તે સિવાય ત્રીજે એથ કરવી, એ શ્રી જિનેશ્વર મહારાજના માર્ગની ઘેર આશાતના કરનારું કૃત્ય છે.