________________
[ તત્ત્વતર
(પ્ર૦)–રત્નના અર્થિ પુરૂષ જો છુટું રત્ન ન મળે તેા અન્ય વસ્તુ સાથે રહેલા રત્નને ગ્રહણ કરે છે, પણ રત્નશૂન્ય સુવર્ણાદિ વસ્તુઓને ગ્રહણ કરતા નથી.
૯૮
એકલું રત્ન નષ્ટ ન થઈ જાય, તે હેતુથી કાઇએ તે રત્નને તાંબામાં મઢી દીધેલું હોય અથવા કપડામાં બાંધી લીધેલું હાય, તેવું રત્ન ‘ અન્યસગિ' રત્ન કહેવાય છે. રત્ન મેળવવાના જેને અભિલાષ હાય, તે આદમી જો છુટુ રત્ન ન મળે તેા આવી વસ્તુ ગ્રહણ કરીને પેાતાની ઈચ્છા પાર પાડી શકે છે. કારણ કે–તામ્રાદિમાં તે લપેટાયેલું હાવા છતાં, તે રત્ને પેાતાના સ્વરૂપના પરિત્યાગ કર્યો નથી, તેથી તે પેાતાનું કાર્યં કરવા માટે સમ જ છે. પણ જેમાં રત્ન ન હાય તેવી સુવર્ણાદિ પ્રિય ધાતુને પણ તે ગ્રહણ કરતા નથી, કેમકે–તેનાથી રત્નનું કાર્ય થઈ શકતું નથી.
એવી જ રીતે જો ચાકખી પતિથિ ન મળે, તે તે જેમાં રહેલી છે તે પૂર્વની પતિથિ ગ્રહણ કરી શકાય; કિન્તુ તે જેમાં ન હોય તેવી પર્વ કે અપવતિથિ ગ્રહણ કરી શકાતી નથી જ.
કારણવિશેષ વિના ‘તેસ વિગેરે છે' એવી શંકા પણ નહિ કરવી. એ બતાવવા સારૂ ગાથાના ઉત્તરામાં કરમાવે છે કે
"
* હેતુવિશેષ વિના તામ્રાદિનું મૂલ્ય કાઈ આપતું લેતું નથી. અલ્પ મૂલ્યનું હાવાથી રત્નના મૂલ્યમાં તેના અન્તર્ભાવ થઇ જાય છે. તાલ આદિ વિશેષ હેતુ પ્રસ ંગે તે પણ જુદું ગણાય છે. એ રીતે ક્ષીતિથિ યુક્તતિથિ કારણવિશેષે ઉપયેાગી થવા છતાં, અલવાન કારૢ છેાડીને તે પેાતાના કાર્ય માટે જ ઉપયાગી થતી હાય તેમ બનતુ નથી.'