________________
૧૦૦
^^^^^^^^^^^
^^^^
^^^
^
[તત્ત્વતઃ जोजस्सऽट्ठी सोतं, अविणासयसंजुअंपि गिण्हेइ। न य पुण तओऽवि अन्नं, तकज्जपसाहणाभावा ॥७॥
(પ્ર)–જે પુરૂષ જેને અર્થેિ હોય તે પુરૂષ જેવી રીતે તે વસ્તુને ગ્રહણ કરે છે, તેવી રીતે વિનાશ નહિ કરનારી બીજી વસ્તુ સાથે તે સંયુક્ત હોય તો તેને પણ ગ્રહણ કરે છે, પણ એ શિવાયની અન્ય વસ્તુને ગ્રહણ કરતું નથી; કેમકે-તે સ્વ-ઈચ્છિત રત્નાદિનું કાર્ય કરવા માટે સમર્થ નથી. અહીં “વિનાશ નહિ કરનારી બીજી વસ્તુ જે કહી છે, તેનું અવિનાશકપણું એટલે ઇચ્છિત વસ્તુના સ્વરૂપને નહિ રેકનારું અથવા ઇચ્છિત વસ્તુથી સાધવા લાયક કાર્યને જે ન અટકાવે તે જાણવું. તેથી ભરણાદિ અવસરે કઈ મનુષ્ય ઝેરવાળે દુધને કટોરે પી લે અને બીજો ન પીવે તેની સાથે વિરોધ આવતું નથી. IIળા
ગાથા ૮ મી : શંકાનું સમાધાન ઘીને અર્થિ દુધ વિગેરે ગ્રહણ કરે છે, માટે તત્સંયુક્ત વસ્તુ જ ગ્રહણ કરે છે એ નિયમ નથી ” એ શંકા દૂર કરવા માટે જણાવે છે– जं दुद्धाइग्गहणे,घयाभिलासेण तत्थ न हुदोसो। तद्दारेण तयट्ठी, अहवा कज्जोवयारेण ॥८॥
૨૯-અહીં મુદ્રિત પ્રતમાં “સોર્થિક સાધનામાવાવ-ત્ત જાપતિમવિતિ” એવો પાઠ છે, જ્યારે બીજી લિખિત પ્રતમાં “તાર્યપ્રસાધનામાવાવ-તત્તર્યાલામથ્થતિ” એ પાઠ છે. (પૃ. ૭)