________________
હર
[ તત્ત્વતર’૦ છીએ માટે એ પરપરા કહેવાય, પછી ભલે એમાં કાઈ શાસ્ત્રના આધાર મળતા ન હોય, કે પર પરાના પ્રામાણિક ઉત્પાદકના યે આધાર મળતા ન હાય' એમ કહેવુ, એ તે કેવળ અજ્ઞાની તેમજ દુરાગ્રહીને જ શેલે. સંવત્ ૧૮૬૯ ના લેખ એટલું તેા બતાવી આપે છે કે-ત્યાં સુધી પુનમ વા અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરાતી નહેાતી જ. એ લેખથી સ્થાપિત થતી પ્રવૃત્તિ અને હાલમાં ચાલતી પ્રવૃત્તિ વચ્ચે જમીન આસમાનનું અંતર છે,તે આપણે ઉપર બતાવી ગયા છીએ. આ સચાગામાં હાલની પ્રવૃત્તિ કયાંથી કુટી નીકળી છે તે શેાધી કાઢવુ' તમારે માટે પણ ગુંચવણભરેલું છે. હાલની પ્રવૃત્તિમાં નથી શાસ્ત્રના આધાર કે નથી શુદ્ધ પરપરાના આધાર. એવી મ્હોં માથા વિનાની શાસ્ત્રવિરોધી પ્રવૃત્તિને પરંપરાના નામે પાષવા તૈયાર થવું એ કાઈ પણ શાસ્ત્રાનુસારી ભદ્રાત્માને છાજે તેવું નથી. શાસ્ત્રાનુસારી વિદ્વાન્ થઈને તે સુધારવાને બદલે, જ્યારે તમે એમ પૂછે છે કે-હાલની પરંપરા ચાલે છે તે આપણે માન્ય રાખવી જોઈએ ને ? ન રાખીએ તે પર પરાના લેપ કર્યાંનું પાપ ન લાગે ?' ત્યારે અમેને શ્રી ગૃહપ બૃહદ્ભાષ્યમાં ४७ - णिग्गंथ (लिंगत्थ) मातियाणं, सेसाणं छण्ह णिज्जतू मूलं । गुरु माह तुज्झ गुरुगा, वततू दोसा इमेसु बहू ॥ (बृ० क० बृ० भा०, ९ उद्देशो ) ભાવાર્થ-શિષ્ય આચાર્યને પ્રશ્ન કરે છે કે-ગ્લાનને માટે લિંગધારી અદિ છ માંના કોઈ પણ વૈદ્યને ઉપાશ્રયે ખેાલાવવાથી
અધિકરણ તથા કાયવધાદિ અનેક દોષા થશે, વૈદ્યની પાસે લઈ જાએ.' આવા ધ્રુષીને
માટે બીમાર સાધુનેજ આચાય કહે છે કે–