________________
ગાથા ૫મી]
૮૯
"
સંવત્ ૧૮૬૯ થી જન્મી’-એમ જો તમારૂ કહેવું હાય, તે સંવત્ ૧૮૬૯ માં સુરત મુકામે જેઠ વદ્ય ૧૩ શનિવારને રાજ તેર બેસણાએ કરેલા લેખમાં તે એવા અક્ષરા છે કે
66
३६ पलनी उदयात् तिथि मांनवी. जे त्रण चोमासीनी पूनम क्षय होय तो वारस तेरस एकठां करवां. बीजा मासनी पूनमनो क्षय होवे तो पडवानो क्षय करवो. ए लिखितथी फरे ते पंचनो धर्मनो गुनेगार जे न फरे ते एम करे. उपलुं लख्यं सही साख पंचगोतार्थनी छे. सही श्री सुरतबंदर मध्ये संवत १८६९ वर्षे ज्येष्ठ वद १३ वार शनौ तपगच्छना तेर बेसणा समस्त लिखितं । पं-उत्तमविजय सुमतासत्क । पं- रंगविजय अमृतसत्क" (हस्तलिखितपत्रमांथी. )
·
આમાં ત્રણ વાત નક્કી કરી છે.
(૧) ઓછામાં ઓછી ૩૬ પળ પણ જે તિથિ ઉદયમાં હાય તેને પ્રમાણ માનવી.
(૨) ત્રણ ચામાસી એટલે અષાડ, કાંક અને ફાગણુ માસની પૂર્ણિમાને ક્ષય આવે ત્યારે ખારસ-તેરસ ભેગાં કરવાં.
(૩) પણ આ સિવાય બીજા માસની પૂર્ણિમાના ક્ષય આવે ત્યારે પડવાના ક્ષય કરવેા. આ શિવાય અમાવાસ્યા અને શેષતિથિઓના ક્ષયને અંગે તેમજ તમામ તિથિઓની વૃદ્ધિને અંગે આ તેર બેસણાએ કશે ફેરફાર કર્યાં નથી.