________________
૮૩
ગાથા ૫ મી ]
કાલિકસૂરિજીએ જ્યારે પંચમીની સંવત્સરીનું ચતુથી એ પરિવર્તન કર્યું, ત્યારે આષાઢી, કાર્તિકી અને ફાલ્ગુની-ખેમ ત્રણ ચામાસી પર્વે જે પુનમનાં હતાં તે ચૌદશે . પરાવતન કર્યાં. આથી ત્રણ ચૌદશની પખ્ખીએ ચામાસીમાં પેસી ગઇ. તે પેસી જવાથી ત્રણ પત્ખિનાં પડિક્કમણાં ઓછાં થયાં કે નહિ ? એ આછાં થયેલાં પડિમણાંને કાઇ વૃદાં કરવા ઈચ્છે, તે શું તે શાસ્ત્રાનુકૂલ ગણાશે ? જેમ અહીં ૮ પડિમાં એાછાં થઇ ગયાં તેનું શું થાય ? ’–એવા પ્રશ્નને સ્થાન રહેતું નથી, તેમ સચિત્ત-ત્યાગ અને શીલપાલન તથા પૌષધના પ્રશ્ન પણ રહી શકતા નથી.
નિયમ શા છે?
શાસ્ત્રમાં દેવવિસ-રાઇ-ખિ-ચામાસી 'વચ્છરી ડિમણાંના નિયમ છે, પણ ખાર મહિનાની પખ્ખિ, ચામાસી અને સવત્સરી મેળવી કુળ ૨૫ કે અઠ્ઠાવીસ પડિક્કમાં કરવાના નિયમ નથી. જૂએ શ્રી હીરપ્રશ્નમાં
6688
જ્યારે પૂર્ણિમાની ચામાસી હતી ત્યારે પડિકમાં ૨૫ કે ૨૮ હતાં !' આ પ્રશ્નના ઉત્તરમાં ફરમાવ્યું છે કે४६ - " प्रश्नः - यदा चतुर्मासिकं पूर्णिमायामभूत्तदा प्रतिक्रमणानि पञ्चविंशतिराविंशतिर्वा बभूवुः ? ॥१५॥
उत्तरम् - अत्र वर्षमध्ये प्रतिक्रमणानि पञ्चविंशतिरष्टाविं शतिर्वेति क्वापि ज्ञातं नास्ति, शास्त्रमध्ये तु दैवसिकरात्रिकपाक्षिकचातुर्मासिकसांवत्सरिकलक्षणानि पञ्च प्रतिक्रमणानि સન્તીતિ” શી (શ્રી દીપ્રશ્ન, રૃ. ૭૩)