________________
ગાથા. ૫ મી ]
૮૫
કલ્યાણકદિવસોએ શીલ પાળવાના નિયમ લીધા છે, તે ઉપરાંત મહિનાની ખાર તિથિએ પાળવાના પણ નિયમ લીધેા છે, અને એજ પ્રમાણે ધારો કે—પૌષધના પણ નિયમ લીધેલે હાય હવે ચાવીસે ભગવાનનાં એકસે ને વીસ કલ્યાણુકે થાય અને માર માસની તિથિએ ૧૪૪ થાય. તેના દિવસેાની દ્રષ્ટિએ વિચારીએ, તે એક વર્ષમાં ૧૨૦ અને ૧૪૪ મળી ૨૬૪ દિવસનું શીલપાલન વિગેરે તેણે કરવું જોઇએ. પરંતુ એ સુવિદિત છે કે-૧૪૪ દિવસોએ તિથિએ અને ૧૨૦ સ્વતંત્ર દિવસોએ કલ્યાણક જૂદાં જૂદાં આવતાંજ નથી. ક્યાંક બે-ત્રણ કલ્યાણક ભેગાં આવી જાય છે, તેા ક્યાંક ખીજાદિ પતિથિએ ભેગાં આવી જાય છે. આ સ્થિતિમાં તે સુશ્રાવર્ક ૧૨૦ અને ૧૪૪ દિવસ સ્વતંત્ર પૂરા શી રીતે કરી શકશે ? જ્યારે નહિ કરી શકે ત્યારે શું તેના નિયમેાના ભંગ થશે ? નહિ જ. જ્યારે આમ ખામત છે, ત્યારે એ સિદ્ધાંત સ્વીકારવા જ રહ્યો કે એક દિવસમાં એક કરતાં વધુ પતિથિ આવે અથવા કલ્યાણુકા આવે અથવા બન્ને આવે, તે તે તમામનું નિયમપાલન તે દિવસમાં ભેગુ થઈ જાય છે.’
(ઉત્તર)–ખીનું પણ આપણે વિચારીએ, માનાકે• એક મહાનુભાવે. એક પખવાડિઉ' અથવા એક મહિના અથવા એક વર્ષ સુધી શીલ પાળવા વિગેરેના નિયમ લીધે છે. પખવાડિઆ વિગેરેમાં તિથિના ક્ષયને લીધે પૂરા પંદર આદિ દિવસા નથી થતા, એ આપણુને સુપ્રસિદ્ધ જ છે, ૧૫, ૩૦ કે ૩૬૦ દિવસા કરતાં ઓછા દિવસેાનુ' શીલપાલન વિગેરે