________________
-
-
-
-
-
-
-
-
ગાથા ૫ મી] ચાલીને પિતાના આત્માને ભૂલેની પરંપરામાં પડતે બચાવી લે જઈએ.”
સચિત્ત-ત્યાગ અને શીલપાલન. (પ્રશ્ન)-શાસ્ત્રાધારે જે આપણે પુનમના ક્ષયે તેરસ ન કરીએ અને પાંચમના ક્ષયે ત્રીજ ન કરીએ, તે જે મુંઝવણ છે તે એ છે કે–તે દિવસના સચિત્ત-ત્યાગ તથા શીલપાલન આદિ નિયમ જેણે લીધા હોય તેનું શું થાય? બ્રહ્મચર્યનું પાલન તથા સચિત્ત-ત્યાગ એક દિવસ એ છે થાય તે શું ઈષ્ટ છે? વળી દિનપ્રતિબદ્ધ પૌષધાદિ કિયાનું પણ શું થશે? એક દિવસમાં બે પૌષધ તે નહિ ઉચ્ચરાયને? | (ઉત્તર)- મહાનુભાવ! તમારા જેવા ચકેર માણસ આવી મુંઝવણ ખડી કરે છે, તેથી બહુ ખેદ થાય છે. સચિત્ત -ત્યાગ તેમજ શીલપાલન પણ ભગવાનની આજ્ઞાથી કે આજ્ઞા વિના ?
(પ્રશ્ન)-આજ્ઞાથી.
(ઉત્તર)–જે આજ્ઞાથી એ બધું કરવાનું છે, તે પછી આજ્ઞા મટી કે એ મોટાં?
(પ્રશ્ન)-આજ્ઞા ટી.
(ઉત્તર)–જ્યારે આજ્ઞા જ મોટી છે ત્યારે હવે પ્રશ્ન રહેતા જ નથી; ક્ષીણુ-પર્વતિથિને પૂર્વની પર્વતિથિમાં સમાવી દેવાની શાસ્ત્રની આજ્ઞા છે. એ આજ્ઞાજ જ્યારે ક્ષીણુ-પર્વ તિથિના સચિત્ત-ત્યાગ તથા શીલપાલન આદિને પૂર્વ–પર્વ તિથિના સચિત્ત-ત્યાગ તથા શીલપાલન આદિ નિયમમાં