________________
ગાથા ૫ મી ] હોય તે આ સંયમ વિગેરે ધર્માનુષ્ઠાન સઘળાં નિરર્થક છે. એટલું જ નહિ પણ આત્મવિડંબના રૂપ છે. અમને દિલગીરી એટલી જ થાય છે કે તમે પાંચમના ક્ષચે ત્રીજને ક્ષય માને એથી તમારા હાથમાં નથી રૂપીયે રહેતે કે નથી આનો રહે. વિચારશે તે તમને આમાં એક કાકિણી ખાતર આખી મુડી ગુમાવનાર ભીખારી જેવી દશા થતી માલુમ પડશે.
(પ્રશ્ન)-એ ભીખારી કોણ, અને તે મુડી તેમજ કાકિણી ઉભયથી ભ્રષ્ટ શી રીતે થયે?
કડી ખાતર કોડ ગુમાવનાર કમનસીબ.
(ઉત્તર)-“એક ગરીબ ભીખારી હતે. કેઈક ગામમાં તેણે મજુરી કરતાં એક હજાર રૂપિયા એકઠા કર્યા, પિતાને ઘેર આવવા માટે એક સાથે સાથે તે નીકળ્યો. એક રૂપીયાની એંશી કાકિણીઓ ખરીદીને તેમાંથી તે હંમેશાં પિતાને ગુજારે કરતે હતે. એક વખતે રસ્તામાં કઈ ઠેકાણે તે એક કાકિણ ભૂલી ગયે. સાથે સાથે આગળ ચાલતાં તે ગરીબડાને કાકિશું યાદ આવી. લેવા જવા માટે તે પાછા વળવા લાગે. તેણે કઈક એકાન્ત જગ્યાએ બધા રૂપીયા ગુપ્ત મૂકી દીધા. સાથે છેડીને કાકિણી લેવા ગયે. ભાઈની હાલત શું થઈ તે હવે જૂઓ. જ્યાં આગળ તેની કાકિણી પડી ગઈ હતી તે તે વગડાના કેઈ ચેરે ઉઠાવી લીધી હતી. ગરીબડાએ ત્યાં જઈ ફાંફાં માર્યા. કાકિણી કયાંથી મળે? નિરાશ થઈને પાછો ફર્યો. રૂપીયા મૂક્યા હતા ત્યાં લેવા ગયે. એના કમનસીબે તે મૂકતી વખતે જ કેઈએ જોઈ લીધા હતા. જ્યારે તે