________________
૭૪
[તવતરે
કરાય કે નહિ ? આ પ્રશ્ન છે. તેને ઉત્તર એ છે કે-કારણે હેય તે મળતી હોય તે મળતી તિથિમાં તે કરાય અને કરાવાય એવી પ્રવૃત્તિ દેખાય છે. કારણ વિના તે ઉદયતિથિએ જ કરાય”
આ પાઠથી એ સ્પષ્ટ સમજી જવાય તેવું છે કે-પંચખ્યાદિ તિથિને ક્ષય પણ આવે, તેવા કારણે તેને તપ પણ પૂર્વતિથિમાં ગણું લેવાય. તે પૂર્વતિથિ જે તેના કરતાં મેટી હેય તે પંચમીને ઉભી રાખવા સારૂ તેને ખસેડાય પણ નહિ હવે તમે પૂછેલા પંચમીને તપ શું જતો રહે ?'– એ પ્રશ્નને સ્થાન જ ક્યાં રહે છે ? તેમજ પંચમીના ક્ષયે ભાદરવા સુદ ચોથ કિંવા ત્રીજને ક્ષય કરવાની જરૂરત પણ કયાં રહે છે? વળી ઉપધાનતપમાં ઉચ્ચરેલી જ્ઞાનપંચમ્યાદિ તિથિ આવી હોય તે તેને તપ પણ ઉપધાન તપમાં સરે છે એટલું જ નહિ પણ કલ્યાણક–તપ સુદ્ધાં ઉપધાનના તપ ભેગો આવી જાય છે, જૂદા કરે પડતું નથી. એ માટે શ્રી હીરપ્રશ્નમાં પણ ખુલાસો કર્યો છે કે
૨ઉપધાન વહેનારને તપના દિવસે કલ્યાણકતિથિ विना तूदयप्राप्तायामेवेति बोध्यम् ॥ ४७७॥ (सेनप्रश्न, श्रीजो કહાણ, g. ૧૮) * ૪ર-“પ્રશ્ન-ઉપધાનવામને તરિ ચરિ રહ્યાतिथिरायाति तदा तेनैवोपवासेन सरति उताऽन्योऽधिकः कृतो विलोक्यते ? ॥१२॥ उत्तरम् -अत्र उपधानतपोदिनान्तः कल्या. णकतिथ्यागमने नियन्त्रिततपस्तया तेनैवोपवासेन. सरतीति રા” (શ્રી શ્રી પ્રશ્ન, પૃ. ૭૨)