________________
[ તત્ત્વતર
કર
હાવાથી ઝઘડા કરાવનાર જ ગણાઈશું. આથી મારા સુજ્ઞ મિત્રાને મારી એટલી જ વિનંતિ છે કે-જો કાઈ પણ દલીલ કરી તે તે ચાગ્ય અને સમજભરેલી કરશે, નહિ તે ચુપચાપ સિદ્ધાંતના રહસ્યને સાંભળી સત્ય અંગીકાર કરા, નાહક આકળા કે ઉતાવળા ન થાઓ. હવે સિદ્ધાંતી આપણને ‘પાંચમના તપ માટે શું સમજાવે છે' તે સાંભળે. પંચમીના 'તપ પણ ચતુર્થાંમાં.
(ઉત્તર)–શ્રી હીરપ્રશ્નના પાઠમાં પંચમીના ક્ષયે પાંચમના તપ પૂર્વતિથિમાં કરવાના કહ્યો છે. અહીં પૂર્વતિથિ ભાદરવા શુદ ચેાથ સ’વત્સરીની તિથિ છે. તે તિથિમાં પચી તિથિ વિદ્યમાન છતાં પચીને પ્રધાન પદ આપી શકાશે નહિ. આથી એને તપ પંચમીના નામે નહિ થતાં ચેાથના નામે થશે.
(પ્રશ્ન)–આની મતલબ તે એ થઈ કે- પંચમીને તપ સ’વચ્છરીમાં આવી ગયા. જૂદો કરવાના રહ્યો નહિ.'
(ઉત્તર)–એમાં શું વાંધા છે ?
(પ્રશ્ન) ક્ષીણ-પતિથિનું અનુષ્ઠાન પૂર્વ-પર્વતિથિના અનુષ્ઠાન ભેગું સમાઈ જાય, છતાં તેના તપ બૂઢ્ઢો કરાય એમ તમે કહ્યું છે ને ?
(ઉત્તર)–એ કહેલું તમે ક્રીથી વિચારો. એ સ્થનમાં સર્વ ઠેકાણે તપ દાજ કરી આપવા જોઇએ' એવું પ્રતિપાદન કર્યુ" નથી.
(પ્રશ્ન)–ત્યારે ?