________________
૭૬
[તવતરં૦
શક્તિ ન હોય તે પાંચમમાં ગણાય, નહિ તે ન ગણાય.” ત્યાં બીજો એક પ્રશ્નોત્તર એ પણ છે કે જેણે શુક્લ પંચમી ઉચ્ચરેલી હોય તે જે પર્યુષણને અમ બીજથી કરે, તે શું તેણે પાંચમનું એકાસણું અવશ્ય કરવું જોઈએ કે જેવી ઈચ્છા !” આ પ્રશ્નના જવાબમાં ફરમાવ્યું છે કે“મુખ્યવૃત્તિથી તેણે ત્રીજથી અડ્રમ કરવું જોઈએ. જે કદાચ તેણે બીજથી અમ કર્યો હોય તે પાંચમનું એકાસણું કરવા માટે ખાસ આગ્રહ નથી, અર્થાત્ જેવી તેની ઈચ્છા, કરે તે સારું.” આ બન્ને પ્રત્રનેત્તરને વિચાર કરી જતાં સ્પષ્ટ માલુમ પડે છે કે-“પાંચમ જુદી હોય તે પણ તેને તપ પર્યુષણના તપની અંદર આવી શકે છે. શાસ્ત્રકાર પાંચમને તપ જૂજ કરી આપ જોઈએ એવું જણાવતા નથી. અઠ્ઠમ જે ત્રીજથી લીધે હેય તે પાંચમે તપશ્ચર્યા પૂરી થતાં પર્યુષણને અડ્ડમ પણ થયે અને ભેગે પાંચમને ઉપવાસ પણ થઈ ગયે. જે કદાચ બીજથી અઠ્ઠમ ઉપાડે. હેય તે પાંચમે એકાસણું પણ કરવું હોય તે કરે, નહિ તે ફરજ નથી. પણ જેણે બીજા કે ત્રીજથી અઠ્ઠમ કર્યો ન હોય અને એકલે થે ઉપવાસ કર્યો હોય, તેણે જે છઠ
४४-"प्रश्नः-येन शुक्लपञ्चमी उच्चरिता भवति स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनकं करोति उत यथारुच्येति? ॥१४॥
उत्तरम्-येन शुक्लपश्चमी उच्चरिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्यः। अथ कदाचिद् द्वितीयातः करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिबन्धो नास्ति, करोति तदा भव्यमिति Iકા” (શ્રી દીપક, પૃ. ૭૩)