________________
કર
[તત્ત્વતર
છે કે—પુનમના ક્ષય હાય ત્યારે તે પૂર્વે ચૌદશ પતિથિ હાવાથી, તેને મુખ્ય રાખીને ચૌદશ-પુનમની આરાધના એક જ દિવસે ભેગી થતી હાવાના સિદ્ધાંત તમાએ જણાવ્યા પણ પાંચમ ત્રુટી હાય ત્યારે તેના તપ પૂર્વની તિથિમાં કરવા ’–એવા પાછળ જણાવેલા શ્રી હીરપ્રશ્નના પાઠ પ્રમાણે ભાદરવા શુદ પાંચમના તપ જો ચેાથે કરવાને ઠરે, તે પછી ચેાથને શું ત્રીજે દરવી ઠરતી નથી?”
પાંચમા ક્ષય ચેાથમાં કેમ સમાવાય છે ?
(ઉત્તર) હજી તમે ભૂલા છે. એ પાઠમાં ‘ક્ષીણપંચ મીના તપ પૂર્વતિથિમાં કરવા' એટલું કહ્યું છે. સ્વાભાવિક છે કે–સવ પ્રસંગે ચેાથ તિથિ રૂપ નથી. અને ચેાથમાં પચમી તે આખી વિદ્યમાન છે જ, આથી ચેાથને દિવસે પાંચમીની પ્રધાનતા માનીને તપ કરી શકવામાં હરકત નથી, પણ ભાદરવા શુદ ૪ તા મહાન પંથિ છે.
(પ્રશ્ન)-ભાદરવા શુદ પાંચમ પતિથિ નથી ?
6
(ઉત્તર)-આવા તર્કાથી ચર્ચા આડી જતી રહે છે. શાસ્ત્રના પાછળ જણાવેલા પંચમી પ્રસંગ’વાળા પાડે પ્રથમ તમે પાંચમના ક્ષયે ત્રીજના ક્ષય કરી શકાય' એ મતની પુષ્ટિ માટે સૂચવ્યેા હતેા. પછી એ પાઠને તમે પડખું ફેરવીને · પાંચમ પણ પતિથિ છે’ એ મતની પુષ્ટિ માટે ધર્યાં. એકની એક વાતમાં પરસ્પર વિધ આવે તેવી જૂદી જૂદી સેકડા વાતા કરવી, એ વાઢી કિંવા શાસ્ત્રજ્ઞાતાનું લક્ષણ ગણાય નßિ, પાંચમ પતિથિ છે. ભાદરવા શુદ્ઘ પાંચમની