________________
૬૮
[ તત્ત્વતર’૦
ન કરાય ” એવું જાણુના એક ભીલ્લે, ગુરૂએ મારપીછાં ન આપ્યાં ત્યારે તીરકામઠાથી મારીને લીધાં પણ પગના સ્પર્શ ન કર્યાં તેના જેવુ' છે. એની દૃષ્ટિએ જેમ ગુરૂને મારવામાં વાંધા ન હતા પણ પગ લગાડવામાં વાંધા હતા, તેમ તમારી દૃષ્ટિએ પચાસ દિવસ પૂરા કવા માટે મૂળ તિથિ આઘીપાછી થઈ મરી જાય તેને વાંધા નથી . જણાતા, કિન્તુ તિથિના હિસાબે મૂળતિથિને દિવસે જ પચાસ દિવસ પૂરા થતા હોવા છતાં તે અંગીકાર કરવામાં વાંધા જણાય છે! વળી તમે જે એમ જણાવા છે કે- પચાસ દિવસ પૂરા ન થતા હૈાય ત્યાં એગણપચાસ દિવસે પણ સંવત્સરી પડિક્કમણું કરવું પડે તેમાં કાંઈ હરકત નથી,' તે ઉપરથી તમે તિથિ અને સિદ્ધાંત બન્ને વાદમાંથી ખાતલ જાએ છે. માટે ઉપર સિદ્ધાંતીએ જે ક્યું છે તે સત્ય જ છે. પંદર, પચાસ કે સીત્તેર દિવસેા પાથ્વી તિથિથી તે છેલ્લી તિથિના દિવસ સુધી તિથિઓ ગણીને જ સપૂર્ણ કરવાના છે, પણુ
در
અન્યત્ર તે આ પ્રમાણે પણ આવે છે. “એક બૌદ્ધ રાજા હતા. તેણે સાંભળ્યું હતું કે-ગુરૂના શરીરે પગ ન લગાડાય.’એક દિવસ એની નગરીમાં એના આચાર્ય પધાર્યાં. રાણી સહિત દન કરવા ગયા. રાણીએ આચાયૅના માથે મારપીછાંની સુંદર છત્રી જોઇ. મકાને આવીને તે પીછાં લાવવા માટે રાજાને કહ્યું. રાજાએ સમજાવી પણ હઠ ન છેાડી. રાજાએ સિપાહીઓને માકલ્યા. સૂચના આપી કે−પ્રથમ વિનતિ કરો, ન આપે તેા દૂરથી મારીને લાવજો; પણ પગ લગાડશા નહિ, શાસ્ત્રમાં મનાઈ છે.' સિપાઈઓએ તે પ્રમાણે કર્યું. આચાર્યે ન આપ્યાં ત્યારે કેટેથી તીર વડે તેને મારી નાખ્યા,” ભાવ અન્નના એક જ છે.