________________
ગાથા ૫ મી ]
(પ્રશ્ન)-(મનથી) થાય છે તે એમ જ. (પ્રગટ) તથાપિ આ શાસ્ત્રમાં કહ્યું છે ને પયુંષણાની એથના ક્ષયે પાંચમને સ્વીકાર કરીને તમારે વ્યાકુળ થવું પડશે.”
પંચમી સ્વીકાર પ્રસંગ ના પાઠને ઘટસ્ફોટ.
(ઉત્તર)–અરે વિવેકી ! શાસ્ત્રપાઠેને આટલે બધે દુરૂપગ થાય એ તે બહુ ભયંકર વાત છે. પરગચ્છી ચૌદશના ક્ષયે પુનમે પકિખ કરવાનું માને છે, તેને આ પાઠમાં તે શાસે આપત્તિ આપી છે કે-પર્યુષણાની એથના ક્ષયે પાંચમને સ્વીકાર કરીને તમારે વ્યાકુલ થવું પડશે. અર્થાત ત્યાં તમે જેમ પાંચમ સ્વીકારતા નથી તેમ અહીં પણ પુનમ ન સ્વીકારે, અને એથના ક્ષયે જેમ ત્રીજને દિવસે તેનું કૃત્ય કરે છે તેમ ચૌદશના ક્ષયે તેરસને દિવસે જ તેનું કૃત્ય કરે' (જાઓ પાછળ આજ ગાથાની ટીકામાં) આમાં ચોથના ક્ષયે ત્રીજને દિવસે ચોથા આરાધવાને મુદ્દો સમાયેલું છે, નહિ કે “પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરી ત્રીજે ચેથ અને ચેાથે પાંચમ કરવાને !”
(પ્રશ્ન માટે તે હું ઉપર કહી ગયે કે-“પુનમના ક્ષયે તેરસને ક્ષય કરવાની માન્યતા સોએ સો ટકા શાસ્ત્રના મૂલાધાર વિનાની છે. અને એના જ પાયા ઉપર રચાયેલી પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરવાની માન્યતા સુતરાં નિરાધાર છે, એટલું હવે ચક્કસ થઈ જાય છે. હારું હવે એ પૂછવું ____३७-" पर्युषणाचतुर्थ्याः क्षये पञ्चमीस्वीकारप्रसङ्गेन त्वं ચાલુ વિડિ ” (પૃ. ૯)