________________
ગાથા ૫મી ]
૫૯
પછેડા સર્વથા ચીરાઇ જાય છે. શાસ્ત્રનાં પાનાં ઉકેલી જવાં એ જુદી વાત છે, અને શાસ્ત્રનું રહસ્ય પામવું એ જુદી વાત છે. શાસ્ત્રનું રહસ્ય પામ્યા વિનાના વિદ્વાન્ ભણ્યા કણબી કુટુંબ એળે'ની કહેવતને ખરી પાડનારો નિવડે છે તેમાં જરાયે સશય નથી. પુનઃમના ક્ષયે તેરસ કરવાની ખામતમાં એક તે આજ શાસ્ત્રમાં પગચ્છીને તમેાએ આપેલ આપત્તિનું પ્રશ્ન-વાકય મેં આધાર તરીકે ઉપાડયું હતું. તેનાથી તેા ઉલટુ' એ સાબીત થયું કે—તિથિભાગ જેમાં સ'પૂર્ણ થતા ન હોય તે દિવસે તે તિથિનું અનુષ્ઠાન કરાય જ નહિ,' એટલે પુનમના ક્ષયે તેરસના ક્ષય કરવા ગેરવ્યાજબી છે. બીજી શ્રા હીરપ્રશ્નના પાઠ ઉપર મે મદાર રાખી હતી. ઉપરના ખુલાસાથી તે પણ અણસમજભરેલી હાવાની મને પ્રતીતિ થાય છે, એ સિવાય ત્રીજો શાસ્ત્રાધાર તેા કાઇ કહેવા પુરતા ચે બાકી રહેલા મને જણાતા નથી. ખરી રીતે પુનમના ક્ષયે તેરસ કરવામાં એકે શાસ્ત્રને આધાર નથી. (ઉત્તર)-કેમ ? આ શાસ્ત્રમાં પુનમના ક્ષયે તમે શુ કરશે! ?” એવા પરવાદીએ પૂછેલા પ્રશ્નના પાઠ ‘પુનમના ક્ષયે તેરસ' કરવાના મતની સાખીતી માટે કહેવાતા હતા ને ?
(પ્રશ્ન)-છતાં કહિઁ કી ઈંટ કહી કા રોડા' ગોઠવવા માક સ્વમતલબ સાધવા સારૂ શાસ્ત્રપાઠના નામે વિપરીત પ્રસંગ આપનારાં અધુરાં વાકયા ઉપાડી લેવાની પાલ લાં વખત નભતી નથી. એ પ્રશ્નના ઉત્તર-વાકયને છેડી દઈને
३९- " नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति " (F. ;)