________________
તત્ત્વતરે
સમાં કોઈ બે ઉપવાસ કદાપિ આવી શક્તા નથી. ચતુર્દશી, ઉદયતિથિ હેવાથી, તેને તપ તે તે દિવસે કરે એ નિયત છે, ક્ષયે પૂર્વા જ કવી એ પણ નિયત છે, પુનમ તુટી છે એ પણ નિશ્ચિત છે, વળી બે ઉપવાસ સાથે કરવા તેનું નામ છઠ ગણાય છે, એ પણ એટલું નિયત છે. ત્યારે શા એવી વ્યવસ્થા કરી કે-તેરસ-ચૌદશે છઠ કરે, જે તેરસ ભૂલે તે પડે , એટલે કે–ચૌદશ પડેવે કરે? જે આ પ્રસંગ છઠ માટેને ન હેત, તે શાસ્ત્રકાર મહારાજ એકલી પુનમને તપ ક્યારે કરે એ પ્રશ્ન છે તેને ઉત્તર “તેરસ ચૌદશે કરે' એમ આપીને દ્વિવચનથી બેને નિર્દેશ સાથે કરત નહિ, અને તેરસ ભૂલે પડે જણાવત નહિ. પડ ગ્રહણ કરીને શા એ પણ બતાવ્યું કે-પુનમને ક્ષય છે અને તે ચૌદશમાં જ આવી ગયેલ છે. માટે ચૌદશ પછી પડવે જ આવે છે. જે તેરસે ચૌદશ અને ચૌદશે પુનમ કરીને પુનમને આખી જ રાખવાનું શાસ્ત્રકારને ઈષ્ટ હેત, તે ચૌદશ-પુનમ બે સાથે આવતી હોવાથી તેને જ છઠ થઈ શક્ત. તેરસ કે પડ ચૌદશની સાથે લેવાનું શું કામ હતું? અથવા તેરસે ચૌદશ કરવાનું કહી ચૌદશ-પુનમને છઠ કરવાનું કહેત, પણ તેરસ ભૂલે તે પડે ગ્રહણ કરત જ નહિ. પાંચમના પ્રશ્ન અંગે તે આવી-છઠને તપ કરવા જેવી–આવશ્યક પરિસ્થિતિ છે નહિ. તેનું અનુષ્ઠાન ક્ષયે પૂર્વાના નિયમ પ્રમાણે ચેાથે કરવાનું છે, તે ભેગે તપ પણ તે દિવસે થઈ શકે છે, એટણે પાંચમ ત્રુટી હોય ત્યારે તેને તપ પૂર્વતિથિએ કરવાનું કહ્યું છે.