________________
ગાથા ૫ મી]
પN
તિથિ તુટી હોય તે તેને તપ કઈ તિથિમાં કર? અને પૂર્ણિમા તુટી હોય તે શામાં ?” અને આચાર્ય મહારાજે ઉત્તર આપે છે કે-“પાંચમતિથિને ક્ષય હોય ત્યારે તેને તપ પૂર્વતિથિમાં કરાય છે, પૂર્ણિમા તુટી હોય ત્યારે તેરસચૌદશમાં કરે, તેરસે ભૂલી જવાય તે પડેવે પણ-અર્થાત્ ચૌદશ-પડવે કર.” આ પ્રશ્નોત્તર પુનમના ક્ષયે તેનું કાર્ય તેરસે કરવાનું જરાયે કહેતા નથી. પુનમે તેરસ કરવાની દષ્ટિવાળા આ પાઠને તેની સાબીતીમાં ખેંચી જાય, એ તેમનું શાસ્ત્ર–અજ્ઞાન નહિ તે પેટે દષ્ટિરાગ છે, એમ જરૂર કહેવું પડે. તકરાર ખાતર જે કદાચ આપણે માની લઈએ કે-“પુનમને તપ તેરસે કરવાને કહ્યો છે માટે પુનમના ક્ષયે તેરસને ક્ષય કર જોઈએ,' તે શું એ જ પાઠમાં તેરસ ભૂલાય તે તેને તપ પડવે પણ કરવાનું નથી કહ્યું? તપને જ જે કાર્યરૂપે ગણી લઈ પુનમના ક્ષયે તેરસ કરવી તમને ઘટિત જણાતી હોય, તે એજ ન્યાયે પાઠના અક્ષરે પ્રમાણે પુનમન ક્ષયે પડ કરો, એ પણ તમારે માટે ઘટિત જ જણાશે? પછી બિચારી તેરસે છે ગુનો કર્યો કે–પુનમના ક્ષયે તેને ઉડાવો છે અને પડવાને ક્ષય કરવાનું નામ લેતા નથી?
પ્રશ્ન-પુનમના ક્ષયે છઠને અંગેને,
આ તે ચૌદશ-પુનમના છઠને અંગે પ્રશ્ન છે. પુનમનું અનુષ્ઠાન ચૌદશમાં સમાઈ જવા છતાં એક દિવસના ઉપવા