________________
૩૮
[ તવેતર
તેનાથી પણ પૂર્વે રહેલી એટલે પૂર્વતર તિથિ છે. કાયદેસર તેને ક્ષય તમારાથી થઈ શકે નહિ. વળી તમે તેરસને ક્ષય કરીને તે દિવસે ચૌદશની પકિખ કરશે કે પુનમ આરાધશે? પુનમ તે તમે આરાધતા નથી, કારણ કે- પુનમ તે તમે ચૌદશને દિવસે કરે છે. ત્યારે પુનમના ક્ષયને બદલે તેરસને ક્ષય માનવે એ કેટલે બધે કઢંગે છે, એ તમે વિચારી જાઓ. તેરસને ક્ષય કરીને તે દિવસે તમે કરે છે ચૌદશ. ભલા ! ચૌદશને ક્ષય હેયા વિના તેરસને દિવસે ચૌદશ કરવાને તમને શું અધિકાર છે? ચૌદશ પિતે તે બીજે દિવસે ઉદયમાં આવે છે. તેરસને દિવસે એની સમાપ્તિ થતી જ નથી. અને તેથી શાસ્ત્રની નીતિ પ્રમાણે તે દિવસે ચૌદશ નથી, છતાં તમે તેને ચૌદશ કહીને આરાધો, તે શું તે પણ રાત્રીને દિવસ કહેવા બરાબર નથી? તેરસે ચૌદશ નહિ હોવા છતાં તમે તે દિવસે જે ચૌદશ કરવી યોગ્ય માને છે, તે પરવાદી ચૌદશના ક્ષયે પુનમે પકિખ કરે તેને તમે “સૂત્રવિરૂદ્ધ છે' એવું શા માટે કહે છે? ‘ક્ષ પૂર્વા' ને નિયમ જે તેની વિરૂદ્ધ છે તે તમારી વિરૂદ્ધ પણ છે, તથા તિથિને અસદ્ભાવ જે તેને માટે છે તે તમારે માટે પણ છે, માટે જેવું તેનું કહેવું સૂત્રવિરૂદ્ધ છે તેવું જ તમારું કહેવું પણ સૂત્રવિરૂદ્ધ છે.
આવા બે જોડાજોડ પર્વતિથિઓના પ્રસંગે એક જ દિવસે એ તિથિએ વિદ્યમાન હવાથી શું તુટતું કે ખુટતું નથી. જ્યારે શાસકાર એકમાં જ બે તિથિઓને સમાવેશ કરીને જાદો દિવસ લેવાની ના પાડે છે, ત્યારે પુનમે તેરસ