________________
૫૦
[તત્વતરે
વિના જે પૂર્વતર તિથિ લઈ શકાય તે તેની પણ પૂર્વતર તિથિ શા માટે ન લેવો? તે લે તે તેની પૂવતર તિથિ શા માટે ન લેવી? એમ અનવસ્થાને કરડે જબરજસ્ત ફરી વળશે, કારણ કે-ન્યાય સરખે છે. (૨) બીજું પૂર્વની તિથિને પર્વતિથિ માનીને જે અમે આગળ દેહીએ, તે વૈશાખ શુ. ૧૫ ના ક્ષયે અમારે છેક વૈશાખ સુદ ૬ સુધી દેડવું પડશે. કારણ? કારણ એ જ કે-વૈશાખ શુ. ૭ કલ્યાણકતિથિ છે. ૮ કલ્યાણક તથા પતિથિ છે. ૯-૧૦ કલ્યાણકતિથિઓ છે. ૧૧ પર્વતિથિ છે. ૧૨-૧૩ કલ્યાણકતિથિ છે. ૧૪ પર્વતિથિ છે. કલ્યાણકતિથિઓ પણ બધી પર્વતિથિઓ છે. હવે પુનમના ક્ષયે ૧૪ પર્વતિથિ હોવાથી, તેને છેડીને જે તેરસને ક્ષય કરીએ તે ૧૩ ને પણ નહિ કરાય. તે પણ પર્વતિથિ છે. બારસને કરવા ધારીએ તે તે પણ નહિ કરાય. યાવત્ સાતમ સુધી એકે તિથિને ક્ષય કરાશે નહિ, છેક છઠે આવીને દમ ખેંચ પડશે. આ કાંઈ ઓછી અવ્યવસ્થા થતી નથી, ઘણી થાય છે, સપ્તમ્યાદિ બધી ઉદયતિથિઓને ભુક્કો થઈ જાય છે. પ્રભુ શ્રી વીરના શાસનમાં આવું થાય તે ધર્મ તથા લેક ઉભય વિરૂદ્ધ છે. સાફ બુદ્ધિથી વિચારતાં મને આ પ્રમાણે જણાયા વિના રહેતું નથી.
આમહીનું શરણ કુયુક્તિઓ (ઉત્તર)-ધન્ય છે તમને. જે અમારે કહેવાનું તે જ તમે બરાબર કહી દીધું. પણ તમે તે એમ કહે છે ને કે ક્ષય પ્રસંગે બે પર્વે બે દિવસ હઠાય તે પછી ત્રણ