________________
wwwwwwww
૪૮
[તવતરે (પ્રશ્ન)-ત્યારે ભેગ કે જોઈએ ?
(ઉત્તર)–ભગ એ જોઈએ કે જેની સમાપ્તિ એ જ દિવસે થતી હોય,
પુનમના ક્ષયે તેરસ કરવામાં વાંધા. (પ્રશ્ન)-ખેર, તે પણ પુનમના ક્ષયે તેરસ કરવામાં શું વધે છે?
(ઉત્તર)- પૂર્વા કરાય કે પૂર્વતરા-પૂર્વની પણ પૂર્વ તિથિ કરાય ?
(પ્રશ્ન)–“ક્ષયે પૂર્વાજ કરવી” એવું એ નિયમમાં અવધારણ કયાં છે ?
(ઉત્તર)– સર્વે વર્ષ સાવધાનમ્' સઘળાં વાક્ય અવધારણ સહિત હોય છે, એ શાસ્ત્રનીતિની તમને ખબર નથી ?
(પ્રશ્ન)–ખબર તે છે, પણ અહીં અવધારણુ શી રીતે ઘટાવશે? ક્ષયે પૂર્વે જ અને વૃદ્ધે ઉત્તરા નું સ્પષ્ટીકરણ
(ઉત્તર)–જૂઓ આ રીતે. ક્ષય એનું નામ છે કે-સૂર્યોદયમાં આવેલી પૂર્વતિથિના દિવસે પિતે સંપૂર્ણ ભગવાઈ જવું અને જુદા સૂર્યોદયમાં નહિ આવવું. વૃદ્ધિ તેનું નામ છે કે એકને બદલે જુદા જુદા બે સૂર્યોદયમાં આવવું. (જૂઓ ગાથા
જ” ની ટીકામાં) “ક્ષીણતિથિ પૂર્વતિથિને દિવસે સંપૂર્ણ થાય છે માટે પૂર્વતિથિજ લેવી, અને વૃદ્ધિતિથિ બીજા દિવસના સૂર્યોદયમાં આવી ખતમ થાય છે માટે ઉત્તરતિથિજ લેવી