________________
ગાથા ૫ મી ]
vvvvvvv..vv
Awwww
પર્વતિથિનું જ આરાધન કરવું. જે તે પર્વતિથિ હોય તે ઉદયમાં રહેલી પર્વતિથિને ખસેડવાની જરૂર નથી, પણ તે દિવસે બનને તિથિઓ સમાપ્ત થતી હોવાથી તે બનને તિથિઓનું આરાધન એક જ દિવસે કરવું. આ વાત આજ ગાથાની ટીકામાં પુનમપકિખવાદીના “પુનમના ક્ષયે તમે શું કરશો?” તેમજ “ બને કલ્યાણકતિથિઓ સાથે આવે ત્યારે આગલી તિથિના ક્ષયે શું એમજ કરશે ?' આ પ્રશ્નોના ઉત્તરમાં પૂર્વ પર્વતિથિને દિવસે તે પણ હેવાથી તે બન્નેનું એક જ દિવસે આરાધના થશે—એ જવાબ આપીને સિદ્ધ કર્યું છે, તે જરા ફરીથી યાદ કરે. “જુદે જુદે દિવસે જ તે સૌની આરાધના થવી જોઈએ એવું તે કયાંય ઠરાવ્યું નથી. પ્રત્યુત તેને તપ જૂદો કરી અપાય, તથાપિ આરાધન તે પૂર્વતિથિની ભેગી જ ગણાય એમ ઠરાવેલું છે. તે તે વાદીની માફક તમે પણ વ્યાસેહમાં શા માટે પડે છે?
પૂર્વતર તિથિઓના ક્ષયવાદીઓનું પરવાદિ સાથે સમાનપણું.
તમે પિતે કહ્યું છે કે-““થે પૂર્વી ને નિયમ પુનમે પકિખ માનનાર વાદીની વિરૂદ્ધ જાય છે. પુનમ પિતે ઉદયતિથિ છે, તેમાં ચૌદશને તે લેશ માત્ર સંભવ નથી. તે ન હોય છતાં માનવી એ દિવસને રાત્રી માનવા બરાબર છે.” તે પુનમના ક્ષયે તેરસને ક્ષય કરવામાં પણ શું “ પૂર્વ ને નિયમ તમારી વિરૂદ્ધ જાતે નથી ? તેરસ એ પુનમની પૂર્વતિથિ નથી, પણ પુનમ પહેલાં જે ચૌદશ આવી છે