________________
[ તવંતરે
સાચું નહિ બલવાથી ઘાત પામ્યું તેમ તમે પણ ભાવપ્રા
ની હાનિ પામશે. રેગી પણ વૈદ્યને જેવું હોય તેવું કહે તે ચિકિત્સાથી ફાયદે પામે. માટે ક્ષયવૃદ્ધિ હોય તે પ્રમાણે બલવામાં કાંઈ પાપ લાગતું નથી.
(પ્રશ્ર)-ત્યારે ભીંતીયાં પંચાંગમાં તે તેની ક્ષયવૃદ્ધિ ન લખતાં પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવામાં આવે છે?
(ઉત્તર)–મહાનુભાવ! તમે પંડિત થઈને અજ્ઞાન મનુની માફક ભીંતીયાં પંચાંગોને આધાર લેવા કયાં ગયા? ભીંતીયાં પંચાંગથી કઈ વખત ભ્રમમાં ન પડે, એ વસ્તુ અમે ગા. ૪ ની ટીકામાં સારી રીતે સ્પષ્ટ કરી ગયા છીએ. એ કાંઈ શાસ્ત્રની માફક હરવખત આધાર રૂપ નથી. લેકની સમજ માટે તેમાં પૂર્વ તિથિની જ સીધી ક્ષયવૃદ્ધિ આપી દીધી હોય, તે ઉપરથી એ સિદ્ધાંત ઠરત નથી કે ક્ષીણ અથવા વૃદ્ધિતિથિને બદલે પૂર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરી દેવી” જે એમ જ માનવામાં આવે તે જે પૂર્વના નિયમને અને “
ડમ ના વિ”િ એટલે ઔદયિક તિથિના નિયમને પણ વિરોધ આવીને ઉભું રહે અનિવાર્ય છે.
ભીંતીય પંચાંગેની ભ્રમોત્પાદકતા, (પ્રશ્ન –એ વિરોધ શી રીતે આવે છે?
(ઉત્તર)–ધારે કે-માગશર વદ ૧૧ ને ક્ષય છે. તેની પૂર્વે માગશર વદ ૧૦ પ્રભુ શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક છે. અને અભિમાન રાખી અસત્ય બેલે છે તેઓ માસ્મિક મલ્લની માફક ભાવપ્રાણની ભયંકર હાનિ પામી સંસારમાં રૂલે છે. (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૪, પાઈ ટીકા મુ. પૃ. ૧૯૨ ઉપરથી)