________________
૪૧
ગાથા ૫ મો]
ખીજાદિની વૃદ્ધિ છે એમા ખેલાતું ન હાય, તેા ‘ક્ષયે પૂર્વા’ ના નિયમ કેાને માટે છે? જેવુ હશે તેવુ જે તમે પણ નહિ લેા, તે। શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાદિમાં આવતા *અટ્ટનમલ્લના દ્રષ્ટાંતમાં જેમ હરિફ મલ્લ ગવને લીધે
33
अट्टमल्लनो संबंध
૩૩-ઉજ્જિયની નગરીમાં જિતશત્રુ રાજાના એક અટ્ટન નામે મલ્લ હતા. સધળા રાજ્યોમાં તે કાઇથી છતાતા ન હતા. એક સેાપાર્ક નગર કે જે સમુદ્રકિનારે હતું, ત્યાં તે દર વર્ષે જ ́ને મલ્લયુદ્ધમાં ત્યાંના મલ્લને જીતીને ઇનામ લાવતા હતા. આથી ત્યાંના રાજાએ એક બીજો માત્યિક નામના મલ યુદ્ધને માટે રાખ્યા. તેણે અનમલ્લને હરાવ્યા. અટ્ટનમલ્સે એને બદલે વાળવા ભરૂચ જીલ્લાના ધરણી નામના ગામમાંથી એક ખેડુતને રાખી મલ્લયુદ્ધમાં નિપુણ બનાવ્યા. તે ફૂલહી મલ્લની સંજ્ઞાથી ઓળખાયા. સાપારક નગરમાં યુદ્ધના દિવસે અટ્ટનમલ આ ફલહીને લઇ ગયા. માસ્મિકની સામે લહીને યુદ્ધમાં ઉતાર્યાં. પહેલે દિવસે એમાંથી કાઈ હાર્યાં નહિ. પાતપાતાની છાવણીમાં ગયા. અટ્ટને લહીને પૂછ્યું–હે પુત્ર ! તને જે દુ:ખતું હાય તે કહે. ' તેણે જ્યાં દુ:ખતું હતું તે કહ્યું, અને અટ્ટને તેની માવજત કરી ખીજે દિવસે તે જેવા હતા તેવા તૈયાર થઇને આવ્યા. આ તરફ્ સેાપારકના રાજાએ માત્યિક પાસે પણ તેલ ચેાળનારા મેાકલ્યા. તેણે અભિમાનથી પોતાને વાગેલું કયું નહિ અને ઉલટુ કહ્યુ કે હું તેના બાપથી પણ હીતા નથી.' ખીજે દીવસે યુદ્ધ શરૂ થયું. થાકેલા માત્મિક પગ પહેાળા કરીને ઉભા રહ્યો, અટ્ટનના પ્રસારાથી કલહીએ તેને પગની એડીમાંથી પકડીને નીચે પટકયા. લહીએ યથાસ્થિત હકીકત કહી તેા તે, જીત્યા. માસ્ત્યિકે અભિમાન કરીને જુઠ્ઠી બડાશ મારી તે તેણે માર ખાધે, અહીં કહેવાના સાર એ છે કે–સિદ્ધાંતના વિષયમાં જેએ સત્ય ખેલતા નથી
.