________________
તિરૂતરત્ર
mivuuwwwwvouuuwwwvv
ત્રીજની વૃદ્ધિ નજ કરી શકાય. તે બાબત અમે આગળ વૃદ્ધિ હોય ત્યારે કયી તિથિ આરાધવી?” (ગા. ૧૭ મી) એ કહેવાના પ્રસંગે કહીશું.
પૂતર તિથિ ક્ષયવાદીની દલીલનું નિરસન.
વાદી આ વિષે વિશેષ દલીલ કરવા ઈચ્છે છે. તે અને તેના જવાબે પ્રશ્નોત્તરી રૂપે સમજવા સુગમ પડશે, એમ ધારીને અમે નીચે પ્રશ્નોત્તરી રૂપે તે રજુ કરીએ છીએ. તે ધ્યાન પૂર્વક વાંચે. આ પ્રશ્નોત્તરીમાં પ્રશ્નસ્થાને પૂર્વ પક્ષકાર બેલે છે એમ સમજવું અને ઉત્તરસ્થાને ઉત્તરપક્ષકાર એટલે સિદ્ધાંતી બોલે છે એમ સમજવું.
બેધક પ્રશ્નોત્તરી. (પ્રશ્ન-પતિથિઓ આરાધવા લાયક છે માટે તેની ક્ષયવૃદ્ધિ માનવી જોઈએ નહિ. | (ઉત્તર)–ભાઈ! તમે જ કહ્યું છે કે-“શ્રી સૂર્ય પ્રાપ્તિ
તિષકરંડક આદિ શાસ્ત્ર જેમણે જેયાં છે તેમનાથી એમ નહિ કહી શકાય કે- આપણે ત્યાં પર્વતિથિએને ક્ષય અથવા વૃદ્ધિ થઈ શકે નહિ!” પર્વતિથિઓને ક્ષય અને તેની વૃદ્ધિ
જ્યારે થઈ શકે છે ત્યારે તે માનવી જોઈએ નહિ-એમ બેલવું એ તે બાપ મારે કુંવારા કહેવા બરાબર છે.
(પ્રશ્ન)–પણ તે બેલાય નહિ.
(ઉત્તર)–એ એક ભ્રમ છે. માની શકાય તે પછી બોલાય કેમ નહિ? આજે બીજાદિને ક્ષય છે, કિવા