________________
ગાથા ૫ મી ]
૨૫
પૂર્વતિથિના ક્ષયની સાબીતીમાં કાઇ પણ રીતે ખે'ચી જવાય તેમ નથી, કેમકે-‘વિ' શબ્દથી શાસ્ત્રકારે તા - પૂતિથિ પૂર્વતિથિ સંજ્ઞક પણ રહે અને ક્ષીણતિથિ સંજ્ઞક પણ થાય’ એમ બે વાતા કહી છે, તે ટીકાકાર મહારાજે મૂખ્ય ગૌણુના ન્યાય બતાવીને સંગત કરેલી છે, જો પૂર્વતિના ક્ષયજ કરવાનું શાસ્ત્ર માન્યુ હોત ત‘પૂર્વતિથિ પૂર્વતિથિ પણ હેવાય અને ક્ષીણતિથિના નામે પણ કહેવાય' એમ એ વાત કરત નહિ.
વાદીના સ્વીકાર.
આ વસ્તુ તે પણ અંગીકાર કરેલી છે. જો તેમ ન હોય તા આમના ક્ષયે સાતમના દિવસે ‘ અમે આજે આઠમને પૌષધ આદિ કરેલા છે' એમ તારાથી કેવી રીતે કહી શકાશે? તું આઠમનું કા સાતમને દિવસે કરે છે, એટલે ‘આમ ક્ષય પામેલી હાવાથી તેનુ કાર્ય પણું ક્ષય પામી ગયું ' એવું તારાથી હરગીજ કહી શકાશે નહિ. મુંઝાઇને જો તું એમ કહેવા માગે કે– લોકવ્યવહારના ભંગના પ્રસંગ ન આવે તે માટે ક્ષીણાષ્ટમીનું કાર્ય સાતમે કરીએ તેમાં કાંઈ દોષ નથી.' તો અમારૂં તમને એજ કહેવું છે કે બહુ સારૂં. એજ ભય રાખીને ક્ષીણુ ચતુર્દશીનુ કા પણ તમે તેરસે જ કરેા, લેાકભીતિ તેા તમારે માટે બન્ને ઠેકાણે સરખી છે.’
અર્થાત્ આઠમના ક્ષયે જેમ તમે સાતમ ગ્રહણ કરી છો તેમ ચૌદશના ક્ષયે તેરસ જ ગ્રહણ કરવી તમારે માટે ચેાગ્ય છે, કિંતુ પુનમમાં તેનું કૃત્ય કરવું ખીલકુલ ઘટમાન નથી || ૪ ||
ગાથા ૫ મી : વાદીની વિશેષ શંકાનું નિરાકરણ.
હવે ચૌદશના ક્ષયે પુનમનેા વાદી કે જેને એવી શુકા છે કે– • ચતુષ્પવિ અંતર્ગત આરારૂપે તરતજ આવીને ઉભી રહેતી