________________
ગાથા ૫ો]
૨૭
*
સરખી કાં બતાવા છે? કારણ કે-અમે તમને જ પૂછીએ છીએ કે પૂર્ણિમા ચૌદશ કરતાં અધિક છે કે તેરશ કરતાં અધિક છે ?’ ચૌદશ તેા સનાતન કાળથી પખ્ખિની તિથિ છે . અને ભગવાન કાલકસૂરીથી તે ચામાસીની તિથિ પણ છે. તેનાથી પુનમ અધિક આરાધ્ય છે એમ તેા તમારાથી એલી શકાશે નહિ. ત્યારે ‘ તેરસથી અધિક છે' એમ તમારે કહેવુ પડશે, તે એજ પ્રમાણે નોમ પણુ સાતમ કરતાં કલ્યાણુક તરીકે અધિક આરાધ્ય છે.
આથી પુનમ અને નામમાં સરખા પ્રસંગ આવી પડે એ દેખીતું જ છે. આરાધ્ય રૂપે તે પુનમ અને બીજી કલ્યાણકતિથિએમાં પણુ સમાનણું છે તે સ્વયં વિચારી નેવુ જોઇએ.
વળી અમે પૂછીએ છીએ કે તુટેલી આઠમવાળી સાતમ ચતુર્વિમાં ગણાય કે નહિ ?” જો ગણી શકાય તેા તુટેલી ચૌદશવાળી તેરસ પણ ચતુર્વિ અન્તર્ગત કેમ ન ગણાય ? જે એમ કહેા કે–‘ન ગણાય,' તેા તમનેજ અનિષ્ટ પ્રસંગ છે, કેમક્રે-પર્વ તિથિ શિવાયની તિથિમાં તમે પૌષધ સ્વીકારતા નથી, છતાં તમારે માટે તે! તે દિવસે સ્વીકારેલા ગણાશે!
ક્ષીણ તિથિ રહિત તિથિ સ્વીકારવામાં આપત્તિ.
વળી ચતુષ્પવિ પણ આરાધ્ય છતાંયે બધી એકસરખી છે તેવું નથી તેા પછી ચૌદશના ક્ષયે પુનમ જ પાક્ષિક પર્વ તરીકે શા માટે અંગીકાર કરવી જોઇએ ? પાક્ષિક પર્વની અપેક્ષાએ જેવી ત્રયેાદશી છે તેવી પૂર્ણિમા છે, આ પ્રમાણે જો ન માનીએ તા પાક્ષિક કૃત્યની વ્યવસ્થા નહિ રહે. જે તમે ચૌદશના ક્ષયે તેરસને બદલે પુનમ જ સ્વીકારવાના મતવાળા છે તેા ‘પર્યુષણાની ચેાથના ક્ષયે પાંચમના સ્વીકાર કરીને તમારે વ્યાકુળ થવું પડશે’ તે પણ તમારે જાણવું જોઇએ
કારણ કે–તમારી દ્રષ્ટિ ચૌદશથી આગળ આવતી પૂર્ણિમામાં પતિથિ રૂપે ચાંટેલી છે, તે તેજ પ્રમાણે