________________
ગાથા ૫ મી]
હાય તે પ્રમાણે) પડિમવું. પ્રતિક્રમણ કરીને સાધુની વિશ્રામણાસેવાભિત કરવી.’’
૨૯
આમાં ચાખ્યુ` પ્રતિપાદન કર્યું છે કે
(૧) પષ્મિના દિવસે જ ખ્ખુિ કરાય અને
(૨) સંવત્સરીના દિવસે જ સંવત્સરી કરાય. કિન્તુ (૩) પખ્ખિ અથવા સંવત્સરીની તિથિ જ ન હાય અને તે દિવસે તમે પખ્ખુિ કે સાંવત્સરી કરવા માગે। તે તે કદી કરી શકાય નહિ.
પૂર્ણિમાના ક્ષયે તમે શું કરશે! ?
ભેા મિત્ર! ચતુર્દશી અને પૂર્ણિમા બન્ને આરાધ્ય તરીકે તમને સમ્મત છે. જો તમારા મત પ્રમાણે ચૌદશના ક્ષયે પુનમ કરવામાં આવે તા પુનમની જ આરાધના થઈ, ચૌદશની આરાધના ઉપર તેા પાણી જ મૂકાઇ જશે. જો તમે એમ કહેવા માગા કે—ચૌદશના ક્ષય થયેલા હેાવાથી તેની આરાધના પણ નષ્ટ થઇ ગયેલી છે તે અમે તમને મિત્રભાવે પૂછીએ છીએ કે–‘ ભાઇ ! આઠમે તમને શુ ખાનગીમાં કાંઇ આપેલુ છે કે જેથી નષ્ટ થઈ ગએલી આઠમને તમે ફેરવીને માનો છે અને ચૌદશે તમારા શે। અપરાધ કર્યાં છે કે તેનુ નામ પણ સહન થતું નથી ?? જો તમે અમને એમ પૂછે કે:• પૂર્ણિમાના ક્ષયે તમે શું કરશેા?' તે અમે કહીએ છીએ કેપુનમના ક્ષય. ચાદશમાં જ સમાઈ જાય છે.
- તમારી વિચારચતુરાઈ તા સરસ છે! કેમકે તમે જાણા છે —પુનમના ક્ષય થયેલા છે એટલે ચૌદશને દિવસે ચૌદશ અને પૂર્ણિમા બન્ને તિથિ પૂરી થાય છે, તેથી ચૌદશ ભેગી આરાધના થઈ જાય છે. આ જાણવા છતાં તમે નાહક ચૌદશમાં પુનમનુ આરાપણુ કરીને તમે આરાધા છે.'
પુનમની પણ પૂછે છે'.
એમ પણ