Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ર
પસંગ્રહ તૃતીય વડ જીવા હાતા નથી, તેથી અહિં સમ્યક્ત્વમહર્નીયના ઉદય કાઈણ જીવને હતેા નથી, એટલે અપૂ`કરણ ગુણુસ્થાનક સ ́પન્ન ક્ષાયિક સમ્યક્ત્વી કે ઔપશમિક સમ્યક્ત્વને સંજવલન ક્રોધાદિમાંથી કાઇપણ એક ક્રોધાદિ, ત્રણ વેદમાંથી એક વેદ અને એ યુગલમાંથી એક યુગલ એ ચાર પ્રકૃતિના ઉદય હાય છે. લાંગાની એક ચોવીસી થાય છે. આ ચારમાં ભય અથવા જુગુપ્સાના ઉદય વધતાં પાંચના ઉત્ક્રય થાય છે. અઢુિં ભાંગાની એ ચોવીંસી થાય છે. ભય અને જુગુપ્સા ખનેના એક સાથે ઉદય વધતાં છના ઉદય થાય છે. મહિ' પણ ભાંગાની એક ચોવીસૌ થાય છે. સઘળી મળી અપૂર્વકરણે ચાર ચોવીસૌ છન્નુ ભાંગા થાય છે. અહિં પ્રમત્ત ગુણસ્થાનકના ઉદયની અપેક્ષાએ અપ્રમત્ત અને પૂર્વ કરણના ઉદયે। માત્ર ગુણુસ્થાનકના ભેકેજ ભિન્ન છે, પરમા`થી ભિન્ન નથી. કેમકે બધા ઉદય। અને વિકલ્પે એક સરખાજ છે, માટે પ્રમત્તના ઉદયના ગ્રહુથીજ અપ્રમત્ત અને અપૂર્વકરણના ઉદય પણ ગ્રહણ કરાયેલાજ છે એમ સમજવું. આ હેતુથી જ અપ્રમત્ત અને અપૂર્વકરણે માત્ર ગુણસ્થાનકના ભેદથી થતી ચાવીસીએ પ્રમત્તની ચોવીસીએથી જુદી ગણવામાં આવશે નહિં. ૨૬
હવે દશ આદિ ઉડ્ડયામાં જેટલી ચોવીસી થાય છે, તેટલી ચોવીસીના નિર્દેશ કરવા ઈચ્છતા આ ગાથા કહે છે-આ ગાથામાં દરેક ઉચમાં કેટલી ચોવીસીએ થાય છે તેની સંખ્યા કહી છે—
दसगाइ चवीसा एक छिक्कारदससग चउकं । एक्काय नवसयाई सङ्घाई एवमुदयाणं ॥२७॥
दशकादिषु चतुर्विंशतयः एका षट् एकादश दश सप्त चतुष्कं । एकाच नवशतानि षष्ठ्यधिकान्येवमुदयानाम् ||२७||
અથ— —દશ આદિ ઉદયામાં અનુક્રમે એક છ અગીઆર દશ સાતુ ચાર અને એક એ પ્રમાણે ચાલીસ ચેાવીસીએ થાય છે. અને નવસે સાઠ ઉડ્ડયના વિરૂપા થાય છે
ટીકાનુ૦—દેશના ઉદયથી આરભી ચારના ઉદય સુધીમાંના દરેક ઉદયસ્થાનમાં ભાંગાની ચાવીશી અનુક્રમે એક છ અગીઆર દશ સાત ચાર અને એક થાય છે. તેમાં દશના ઉદયે એક ચોવીશી મિથ્યાષ્ટિ ગુણસ્થાને થાય છે. નવના ઉચે છ ચોવીશી • ગાય છે, તેમાં ત્રણ ચોવીશી મિથ્યા-ષ્ટિ ગુણુઠાણે તથા સાસ્વાદન મિશ્ર અને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે એક એક થાય છે. આઠના ઉદયે અગીઆર ચોર્નીશી થાય છે, તેમાં ત્રણ મિથ્યાત્વે, એ સાસાદને, એ મિશ્ર, ત્રણ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણુઠાણું અને એક દેશવિરતિ ક્ષુણસ્થાનકે થાય છે. સાતના ઉદયે દશ ચાવીશી થાય છે, તેમાં મિથ્યાર્દષ્ટિ,