Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૯૮
પંચસ ગ્રહ તૃતીયખ’ડ પ્રકૃતિના ક્ષય થયેા હતેા નથી ત્યાં સુધી હોય છે. તેર પ્રકૃતિના ક્ષય થયા બાદ છેલ્લા ચાર સત્તાસ્થાનકે હાય છે. અહિઁ બંધ, ઉદય અને સત્તાસ્થાનના ભેદના અભાવ હાવાથી સાવધ સંભવતા નથી, માટે કહેવામાં આવ્યે નથી.
સૂપસ‘પરાયગુણસ્થાનકે પશુ યશ:કીર્ત્તિના બધરૂપ એક અધસ્થાન હોય છે, ત્રશ પ્રકૃતિના ઉદયરૂપ એક ઉદયસ્થાન હોય છે, અને સત્તાસ્થાનકે નત્રમા ગુણસ્થાનકની જેમ આઠ હાય છે. તેમાં ૯૩-૯૨-૮૯-૮૮-એ ચાર ઉપશમ શ્રેણિમાં અને ૮૦-૭૯-૬૬૭૫ એ ચાર ક્ષપકશ્રેણિમાં હોય છે. નવમા તથા દશમા ગુણસ્થાનકે ત્રીશના ઉદયના ચાવીસ અગર તે બહાંતેર ભાંગા આઠમે ગુણસ્થાનકે જે રીતે કહ્યા તે રીતે સમજવા.
અહિંથી અગાડીના ચાર ગુણુસ્થાનકે નામકર્માંની એક પણ પ્રકૃતિના મધ થતો નથી. પરંતુ ઉદય અને સત્તા હાય છે, એટલે ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકા કહે છે
ઉપશાંતમેહગુણસ્થાનકે ત્રૌશ પ્રકૃતિના ઉદયરૂપ એકજ ઉદયસ્થાન હોય છે. તેના ચાવીશ કે બહાંતેર ભંગ આઠમા ગુણસ્થાનકની જેમ સમજવા. સત્તાસ્થાનકે-૯૩-૮૯૯૨-૮૮ એમ ચાર હાય છે.
ક્ષીણમેાહ ગુરુસ્થાનકે ત્રૌશનુ એકજ ઉદયસ્થાન હોય છે, ક્ષપકશ્રેણિ પ્રથમ સૉંઘયણથીજ પ્રાપ્ત થતી હાવાથી અહિં. ભાંગા ચાવીસજ થાય છે. તેમાં પણુ ક્ષીણમાહે વત્તમાન તીર્થંકરનામની સત્તાવાળાને પ્રથમ સંસ્થાનાદિ શુભ પ્રકૃતિનાજ ઉદય હાવાથી એકજ ભંગ થાય છે. સત્તાસ્થાનકા ૮૦-૬૯-૭૬-૭૫ એ ચાર હાય છે. તેમાં ૯૯-૭૫ એ એ સત્તાસ્થાન તીર્થંકરનામકમની સત્તા વિનાના આત્માને ડાય છે, અને ૮૦-૭૬ તીર્થંકરનામની સત્તાવાળાને હાય છે.
સચેાગિકેલી ભગવાનને ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ ૩૧ એમ આઠ ઉદયસ્થાનકા હાય છે. આ આઠે ઉદયસ્થાનકના અને તેના ભાગના વિચાર સોંમાન્યથી નામકમના ઉદયસ્થાનકને જ્યાં વિચાર કર્યાં છે ત્યાં કર્યાં છે. માટે ત્યાંથીજ જોઈ લેવુ....
સત્તાસ્થાનકા ૮૦-૭૯-૭૬-૭૫ એમ ચાર હાય છે. તેમાં ઉપરના ઉદયસ્થાનકમાંથી જે જે ઉદયસ્થાનક સામાન્ય કેવળીને હાય છે તેને ૯ કે ૭૫ માંથી કોઈપણુ સત્તાસ્થાનક હાય છે, અને જે જે ઉદયસ્થાનક તી કર ભગવ’તને હાય છે, તેમાં ૮૦-અને ૭૬ માંથી કોઈપણ સત્તાસ્થાનક હાય છે.
અયાગિકેલિભગવ’તને માઠે અને નવ એમ એ ઉત્ક્રયસ્થાન ઢાય છે. તેમાં આઠના ઉદય સામાન્ય અચેગિકૈવલીને અને નવના ઉદય તીર્થંકર અયાગિકેલીને હાય છે. ૮૦-૭-૭૬-૭૫-૯-૮ એ પ્રમાણે આ ગુણુસ્થાનકે છ સત્તાસ્થાનકા હૈાય છે. તેમાં આઠના ઉદયે -૭૯-૦૫-૮ એ ત્રણ અને નવના ઉદયે-૮૦-૭૬-૯ એ ત્રણ સત્તાસ્થ ાન હોય છે,