Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૬૬
પચસંગ્રહ તૃતીયખંડ ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી અને તેઓને આ વેશ્યા હતી નથી. તેમજ ૯ અને ૮ નું ઉદયસ્થાન ૧૪ માં ગુણસ્થાનકે જ હોય છે. અને ત્યાં લેશ્યાને જ અભાવ હોય છે. તેથી ૨૪-૯ અને ૮ વિના શેષ ૯ ઉદયસ્થાને હોય છે. એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ૪, નાકના ૫ અને ૯ તથા ૮ ના ઉદયના ૧-૧ એમ ૧૧૯ વિના (૭૬૭૨) સાત હજાર છસો બહોતેર ઉદયભાંગ હોય છે.
૭૮ અને ચૌદમાં ગુણસ્થાનકના ચરમ સમયે સંભવતાં ૯ તેમજ ૮ આ ૩ વિના શેષ ૯ સત્તાસ્થાને હોય છે.
ભવ્ય માર્ગોણું ભવ્યમાં સર્વભવને સંભવ હેવાથી નામકર્મનાં બંધસ્થાનાદિક તથા બંધભાંગા વિગેરે સર્વે હોય છે.
અભવ્ય માર્ગણું–આ માર્ગણામાં બંધસ્થાનાદિક સર્વે મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રમાણે જ છે. પરંતુ સત્તાસ્થાન ૮૮-૮૬ ૮૦ અને ૭૮ આ ૪ હોય છે.
સમ્યકત્વ માર્ગણું મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્રમાં બંધસ્થાનાદિક અનુક્રમે પહેલા બીજા અને ત્રીજા ગુણસ્થાનક પ્રમાણે હોય છે. તેથી અહીં ફરીથી બતાવવામાં આવેલ નથી.
લાયોપથમિક આ સમ્યકત્વ ૪ થી ૭ મા સુધીનાં આ ૪ ગુણસ્થાનકમાં હોય છે. તેથી ૧ ના બંધ વિના અવધિજ્ઞાન માર્ગણા પ્રમાણે ૨૮ થી ૩૧ સુધીનાં ૪ બંધસ્થાન અને ઉના બંધના ૧ ભાંગા વિના ૩૪ બંધમાંગા અને ૨૧ તેમજ ૨૫ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાન અને (૭૬૭૧) સાત હજાર છસે ઈકોતેર ઉદયભાંગ હેય છે. અને ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાને છે.
ઉપશમ સમ્યકત્વઆ સમ્યકત્વમાં અવધિજ્ઞાન પ્રમાણે ૨૮ આદિ ૫ બંધસ્થાન અને ૩૫ બંધભાગ હોય છે. શતક ચૂર્ણિ વગેરે કેટલાએક ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે આ સમ્યકત્વ સર્વે પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી ર૯-૩૦ અને ૩૧ આ ત્રણ ઉદયસ્થાને હોય. ત્યાં ર૯ ના ઉદયના દેના સ્વરવાળા ૮ અને નારકને ૧ એમ ૯, ૩૦ ના ઉદયના સ્વરવાળા પંચેન્દ્રિય તિર્યંચના (૧૧પર) અગ્યારસે બાવન અને મનુષ્યના (૧૧પર) અગ્યારસે બાવન તેમજ ૩૧ ના ઉદયના તિર્યંચના (૧૧પર) અગ્યારસો બાવન એમ (૩૪૬૫) ચેત્રીશસો પાંસઠ ઉદયભાંગી હોય છે.