Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 400
________________ પ્રશ્નોત્તરી ૩૮૯ જ આવે. છતાં ગ્રંથકારે બતાવેલ છે તે નિકાચિત જિનનામની સત્તાવાળા ભવનપતિ અને વ્યંતરમાં પણ જાય છે. એમ કેટલાએક આચાર્ય ભગવંત માને છે. તેઓના મતે ૯૩નું' સત્તાસ્થાન બતાવેલ હેાય તેમ લાગે છે. પ્રશ્ન : ૪૮ મધના અભાવે ૩૦ ના ઉદયસ્થાનમાં સપ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા એક ભાંગામાં ખારમા ગુણસ્થાનકની અપેક્ષાએ જેમ ૮૦ આદિ ૪ સત્તાસ્થાનેા બતાવેલ છે. તેમ ૧૩મા ગુણસ્થાનકે સ્વાભાવિક ૩૦ના ઉદયના સર્વ પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા ૧ ભાંગામાં ૮૦ આદિ ૪ ન ખતાવતાં ૭૯ અને ૭૫ એમ બે જ સત્તાસ્થાને કેમ બતાવેલ છે? ઉત્તર : તી કર પરમાત્માને પણ ૧૨મા ગુણસ્થાનકે ૩૦ના ઉદય હાય છે. અને તદ્ભવ મેાક્ષગામી ખીજા જીવોને પણ હેાય છે. માટે અહીં બન્ને પ્રકારના જીવો આશ્રયી ૧૨મા ગુણસ્થાનકે ૩૦ના ઉદયે સર્વ શુભ પ્રકૃતિના ઉદ્દયવાળા ૧ ભાંગામાં ૮૦ આદિ ૪ સત્તાસ્થાનેા હાય છે. પરંતુ ૧૩મા ગુણસ્થાનકે તીર્થંકર પરમાત્માને સ્વાભાવિક ૩૦ના ઉદય હાતા જ નથી. પરંતુ ૩૧ના જ હેાય છે. માટે સ્વાભાવિક ૩૦નુ ઉદયસ્થાન સામાન્ય કેવળીને જ હાવાથી ત્યાં ૭૯–૭૫ એ એજ સત્તાસ્થાને હાય છે. પ્રશ્ન : ૪૯ સાતાના બંધ, સાતાના ઉદ્દય અને બે ની સત્તા, આ ભાંગાના ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂત પ્રમાણુ બતાવેલ છે. પરંતુ તીર્થંકર પરમાત્માને પરાવર્તીમાન કોઇપણુ અશુભ પ્રકૃતિના ઉદય હાતા નથી. એમ શાસ્ત્રમાં ખતાવેલ છે. તેમજ ૧૩ મા ગુણુ સ્થાનકે સતત સાતાને જ બંધ હાય છે, માટે તેની અપેક્ષાએ કઇક ન્યૂન લાખ પૂર્વ અને સામાન્ય કેવળીએમાં પણ કેટલાએકને ૧૩મા ગુણસ્થાનકે સતત સાતાના ઉદય જણાય છે. અને મધ તેા સાતાના જ હેાય છે. તેથી સામાન્ય કેવળીની અપેક્ષાએ આ ભાંગાના કાળ દેશેાન પૃક્રોડ વર્ષ કેમ ન ઘટે ? ઉત્તર : સ્થૂલદષ્ટિએ તમારા પ્રશ્ન ખરાખર છે. પરંતુ સામાન્ય કેવળી તેમજ તી કર કેવળી ભગવંતને પણ અસાતા વેદનીય કર્માંથી ઉત્પન્ન થયેલ ક્ષુધા વગે૨ે યથાસંભવ ૧૧ પરિષહા હૈાય છે. અને તે અસાતા વેદનીયના ઉદયથી જ હોય છે. અને જો પરિષહા કેવળી ભગવાને આવતા ન હોય તે તેઓને કેવળી અવસ્થામાં તૃષ, ક્ષુધા, ઠંડી, તેમજ ગરમી વગેરે ન જ લાગે, પરંતુ શરીર હાવાથી તૃષાદિક તે લાગે છે. માટે જ આહારદિ લે છે. તેથી સામાન્ય રીતે શરીર નિરોગી હોય તે પણ અન્તર્મુહૂત બાદ ૧૧ માંથી કોઇને કોઇ પિરષહેાના સંભવ હોવાથી આ ભાંગાના ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂત જ હોય, પરંતુ તેથી વધારે ન હેાય. પ્રશ્ન: ૫૦ તેજો અને પદ્મ લેશ્યામાં ફેષ્ઠકમાં માહનીય કર્મીનુ ૨૩નુ સત્તાસ્થાન ખતાવેલ છે. પરંતુ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે ૩ કરણ કરે ત્યારે શરૂઆતથી

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420