Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 412
________________ પરિશિષ્ટ-૧ ૪om થયેલ દલિક પ્રકૃતિ વિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક છે. તેના કરતાં આહારક શરીરમાં બતાવેલ યુકિતથી ચોથા નિયમ પ્રમાણે આહારક–આહારક બંધનને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાત ગુણ છે. અને તેનાથી આહારક-તૈજસ, આહારક-કાર્પણ અને આહારક-જસ-કાશ્મણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક પ્રકૃતિ વિશેષ હેવાથી અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક છે. વર્ણચતુષ્કના પિતા ભેદનું અલ્પ–બહુત્વ જેમ ઉત્કૃષ્ટ પદે છે. તેમ અહીં પર્ણ છે. ઉદ્યત અને ત્રણ ચતુષ્ક આ પાંચે જઘન્ય પ્રદેશ બંધ ૩૦ ના બંધસ્થાનમાં હોય છે. માટે તેને મળેલ દલિક અ૯પ છે. અને આતપ, સ્થાવર આ બેને જઘન્ય પ્રદેશ–બંધ ૨૬. ના બંધસ્થાનમાં, સૂક્ષ્મત્રિકને જઘન્ય પ્રદેશબંધ ૨૫ ના બંધસ્થાનમાં હોવાથી પોતપિતાની પ્રતિપક્ષ પ્રકૃતિની અપેક્ષાએ આતપ આદિ પાંચે પ્રકૃતિને પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતભાગ અધિક હોય છે. બે વિહાગતિ, સ્થિર ષક અને અસ્થિર ષક આ ચૌદે પ્રકૃતિને જઘન્ય પ્રદેશબંધ તિર્યંચ પ્રાગ્ય ૩૦ ના એક જ બંધસ્થાનમાં હોવાથી પરસ્પર અલ્પબહુત નથી અર્થાત્ સમાન દલિક મળે છે, આતપ અને ઉદ્યોત વિના શેષ છ પ્રત્યેક પ્રકૃતિઓની પેટા પ્રકૃતિ તેમજ વિધિ પ્રકૃતિ ન હોવાથી તેઓનું પણ અલપ-બહુત્વ નથી. ચારે આનુપૂર્વીઓનું ચાર ગતિઓની જેમ અલ્પબદ્ધત્વ યુક્તિથી ઘટે છે, પરંતુ કર્મપ્રકૃતિની ચૂર્ણિ અને ટીકા વગેરેમાં ચારે આનુપૂર્વીઓનું જેમ ઉત્કૃષ્ટ પદે બતાવેલ છે. તેમ જઘન્યપદે પણ અ૫–બહુત બતાવેલ છે. તેનું કારણ બહુશ્રુતે જાણે. જઘન્ય તથા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને કારણે સહિત આ દલિક વિભાગ બંધવિધાન ઉત્તરપ્રકૃતિ પ્રદેશબંધ ઉત્તરાર્ધ. માંથી પ્રેમપ્રભા ટીકાના અનુસાર લખેલ છે. તેના વિશેષ જિજ્ઞાસુએ તે ગ્રંથ જે इति अल्पबहुत्व परिशिष्टम् समाप्तम् ॥ ( સ મા .

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420