SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ પચસંગ્રહ તૃતીયખંડ ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી અને તેઓને આ વેશ્યા હતી નથી. તેમજ ૯ અને ૮ નું ઉદયસ્થાન ૧૪ માં ગુણસ્થાનકે જ હોય છે. અને ત્યાં લેશ્યાને જ અભાવ હોય છે. તેથી ૨૪-૯ અને ૮ વિના શેષ ૯ ઉદયસ્થાને હોય છે. એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ૪, નાકના ૫ અને ૯ તથા ૮ ના ઉદયના ૧-૧ એમ ૧૧૯ વિના (૭૬૭૨) સાત હજાર છસો બહોતેર ઉદયભાંગ હોય છે. ૭૮ અને ચૌદમાં ગુણસ્થાનકના ચરમ સમયે સંભવતાં ૯ તેમજ ૮ આ ૩ વિના શેષ ૯ સત્તાસ્થાને હોય છે. ભવ્ય માર્ગોણું ભવ્યમાં સર્વભવને સંભવ હેવાથી નામકર્મનાં બંધસ્થાનાદિક તથા બંધભાંગા વિગેરે સર્વે હોય છે. અભવ્ય માર્ગણું–આ માર્ગણામાં બંધસ્થાનાદિક સર્વે મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રમાણે જ છે. પરંતુ સત્તાસ્થાન ૮૮-૮૬ ૮૦ અને ૭૮ આ ૪ હોય છે. સમ્યકત્વ માર્ગણું મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્રમાં બંધસ્થાનાદિક અનુક્રમે પહેલા બીજા અને ત્રીજા ગુણસ્થાનક પ્રમાણે હોય છે. તેથી અહીં ફરીથી બતાવવામાં આવેલ નથી. લાયોપથમિક આ સમ્યકત્વ ૪ થી ૭ મા સુધીનાં આ ૪ ગુણસ્થાનકમાં હોય છે. તેથી ૧ ના બંધ વિના અવધિજ્ઞાન માર્ગણા પ્રમાણે ૨૮ થી ૩૧ સુધીનાં ૪ બંધસ્થાન અને ઉના બંધના ૧ ભાંગા વિના ૩૪ બંધમાંગા અને ૨૧ તેમજ ૨૫ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાન અને (૭૬૭૧) સાત હજાર છસે ઈકોતેર ઉદયભાંગ હેય છે. અને ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાને છે. ઉપશમ સમ્યકત્વઆ સમ્યકત્વમાં અવધિજ્ઞાન પ્રમાણે ૨૮ આદિ ૫ બંધસ્થાન અને ૩૫ બંધભાગ હોય છે. શતક ચૂર્ણિ વગેરે કેટલાએક ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે આ સમ્યકત્વ સર્વે પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી ર૯-૩૦ અને ૩૧ આ ત્રણ ઉદયસ્થાને હોય. ત્યાં ર૯ ના ઉદયના દેના સ્વરવાળા ૮ અને નારકને ૧ એમ ૯, ૩૦ ના ઉદયના સ્વરવાળા પંચેન્દ્રિય તિર્યંચના (૧૧પર) અગ્યારસે બાવન અને મનુષ્યના (૧૧પર) અગ્યારસે બાવન તેમજ ૩૧ ના ઉદયના તિર્યંચના (૧૧પર) અગ્યારસો બાવન એમ (૩૪૬૫) ચેત્રીશસો પાંસઠ ઉદયભાંગી હોય છે.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy