Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪
પથસંગ્રહ તૃતીયા ત ત્રીજા આરાની શરૂઆતમાં થનાર પદ્મનાભ તીથંકર પરમાત્માની જેમ સાધિક ૮૪ હજાર વર્ષ પ્રમાણુ કાલ થાય તે આ પ્રમાણે
ચેાથા આરાના અમુકકાળ બાકી હતા ત્યારે નરકમાં ગયેલા અને ત્યાં પાંચમા-છઠ્ઠા પહેલા અને ખીજા આ ૨૧-૨૧ હજારવષ પ્રમાણુ ચારે આરાને કાળ ૮૪ હજાર વર્ષ અને ત્રીજા આરાનાં લગભગ ૩ વષ વ્યતીત થાય ત્યારે નરકમાંથી ચ્યવી તીથંકર તરીકે ઉત્પન્ન થાય માટે ત્રીજા આરાના અમુક અને ચોથા આરાના અમુક કાળ અધિક ૮૪ તુજાર વર્ષ પ્રમાણુ સતત જિનનામ સહિત મનુષ્ય પ્રાયેગ્ય ૩૦ ના બંધ હાય છે. અને જે નિકાચિત જિનનામની સત્તાવાળા દેવમાં જાય તે જઘન્યથી પણુ ૧ પલ્યાપમના આયુષ્યવાળા નૈમાનિકમાં જ જાય તે અપેક્ષાએ જઘન્ય કાળ ૧ પલ્યે પમ તેમજ ફ પુત્ત્વ સમ નિળ આ મતની અપેક્ષાએ જિનનામ નિકાચિત કરી તીથ કર પરમાત્માના જીવ ૧૦ હજાર વર્ષ પ્રમાણુ આયુષ્ય વાળા ભવનપતિ આદિ ધ્રુવમાં અથવા નરકમાં પણુ, જાય તે અપેક્ષાએ જઘન્ય કાળ ૧૦ હજાર વર્ષ પ્રમાણ પણ ઘટે છે.
પ્રશ્ન-૩૪ લબ્ધિ અપર્યાપ્ત જીવાને પ્રથમનાં પાતપેાતાનાં બે જ ઉદ્દયસ્થાના મતાવેલ છે. પર ંતુ શરીર પતિ પૂર્ણ થયે પરાઘાત અથવા પરાઘાત અને વિહાયેાગતિના ઉદય અવશ્ય થાય છે. અને લબ્ધિ અપર્યાપ્ત જીવા પણ ત્રણ પત્તિ પૂર્ણ કરીને જ કાળ કરે છે. માટે એકેન્દ્રિયાને ૨૫ તું અને શેષ તિર્યંચ-મનુષ્યને ૨૮ નું ત્રીજુ ઉદયસ્થાન પણ કેમ ન . હાય
વગેરેના ઉદય લબ્ધિ પર્યાપ અણુપ "ત પાધાત વગેરેના
ઉત્તર:-શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાશ્ચાત જીવાને અવશ્ય થાય છે. પરંતુ લબ્ધિ અપર્યાપ્ત જીવાને ઉદય થતા જ નથી. તેથી પાત પેાતાનાં પ્રથમનાં બે જ ઉદ્દયસ્થાના હોય છે.
પ્રશ્ન-૩૫ ત્રૈવેયક આદિ દેવાને ઉદયસ્થાના અને ઉદયભાંગા કેટલા હાય !
ઉત્તર-ગ્રવેયક અને અનુત્તર ધ્રુવે ઉત્તર વૈક્રિય શરીર બનાવતા જ નથી. તેથી તેઓને ૨૧ આદિ પ્રથમનાં ૫ ઉદયસ્થાના અને દરેક ઉદ્ભયસ્થાનના ૮-૮ એમ કુલ ૪૦ ઉદયભાંગા હાય છે. મેજ પ્રમાણે અન્ય દેવાને પણ મૂળ શરીર આશ્રર્યાં ૫ ઉદયસ્થાન અને ૪૦ ઉદયભાંગા ડાય છે.
પ્રશ્ન-૩૬ ધ્રુવેાની જેમ નારકા પણ ઉત્તર વૈક્રિય શરીર મનાવે છે. તે નારકના પણ ઉત્તર શરીરના ભાંગા જુદા કેમ ગણેલ નથી ?
ઉત્તર .દેવાના ઉત્તર વૈક્રિય શરીરમાં ૨૭ ના ઉદ્દયસ્થાન પછી ઉદ્યોતના ઉદય પણ હાઈ શકે છે. માટે ૨૮ ૩૦ સુધીનાં ઉદ્દયસ્થાનામાં પ્રકૃતિ
બદલાય છે. માટે