Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 396
________________ પ્રશ્નોત્તરી ૩૮૫ ઉત્તર બૈક્રિયના ૨૮ આદિ ત્રણે ઉદયસ્થાનના ૮-૮ એમ ૨૪ ભાંગ અધિક હોય છે. અને તે મૂળ શરીરથી ભિન્ન હોવાથી જુદા ગણાય છે. પરંતુ નારકોને અપર્યાપ્ત અવસ્થામાં ૨૫ આદિના ઉદયસ્થાનમાં અને ઉત્તર ઐકિય શરીર બનાવતાં ૨૫ આદિના ઉદયસ્થાનમાં પ્રકૃતિને તફાવત નથી. પરંતુ એકની એક જ હોય છે. માટે પ ઉદયસ્થાનના પ ઉદયભાંગા જ ગણાય છે. પ્રશ્ન-૩૭ સાત હજાર સાતસો એકાણું (૭૭૯૧) ભાંગામાં લબ્ધિ અપર્યાપ્ત ના કુલ ઉદય ભાંગા કેટલા? અને કયા કયા? ઉત્તર–૨૧ ના ઉદયે લબ્ધિ અપર્યાપ્ત એકેન્દ્રિયના સૂકમ-બાદર અપર્યાપ્તના અયશ સાથેના ૨, વિકલેન્દ્રિયના ૩, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ૧-૧ એમ છે, અને ૨૪ ના ઉદયે એકેન્દ્રિયના અપર્યાપ્તના સૂફમ-આદર, પ્રત્યેક-સાધારણ સાથે અયશના ૪, ૨૬ ના ઉદયના વિકસેન્દ્રિયના ૩, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ૧-૧ એમ ૫, એમ વણે ઉદયસ્થાને મળી લબ્ધિ અપર્યાપ્ત ના ૧૬ ઉદયભાંગ હોય છે. પ્રશ્ન-૩૮ જેમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ૨૧ અને ૨૬ ના ઉદયને લબ્ધિ અપર્યાપ્ત છને ૧-૧ ભાંગે બતાવેલ છે તેમ ૨૧ અને ૨૫ ના ઉદયન દે અને નારકેના કેમ બતાવેલ નથી? ઉત્તર :-દે અને નારકે લબ્ધિ અપર્યાપ્ત હતા જ નથી. માત્ર કરણ અપર્યાપ્ત જ હોય છે. તેથી તેઓના મનુષ્ય અને તિર્યંચની જેમ લબ્ધિ અપર્યાપ્તના ઉદયભાંગ હોતા નથી. પ્રશ્ન-૩૯ કેવળી આશ્રયી ૨૬ અને ૨૭ ના ઉદયસ્થાનને જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ કેટલો? અને તે કઈ અપેક્ષાએ? ઉત્તર:-કેવળી સમુઘાતમાં બીજા – છઠ્ઠા અને સાતમા સમયે સામાન્ય કેવળી તથા તીર્થકર કેવળીને અનુક્રમે ૨૬ અને ૨૭ નું ઉદયસ્થાન હોય છે. તેથી બીજા સમયની અપેક્ષાએ બને ઉદયસ્થાનને જઘન્ય કાળ ૧ સમય અને છઠ્ઠા તથા સાતમા સમયની અપેક્ષાએ બન્ને ઉદયસ્થાનને ઉત્કૃષ્ટ કાળ ૨ સમય છે. - પ્રશ્ન-૪૦ સામાન્ય મનુષ્યને મૂળ શરીરની અપેક્ષાએ ૨૧ આદિ જે ૫ ઉદયસ્થાને બતાવેલ છે. તે પાંચે ઉદયસ્થાન દરેક મનુષ્યને મૂળ શરીરની અપેક્ષાએ શું હોય ? ઉત્તર:–પરભવમાંથી કાળ કરી વિગ્રગતિ દ્વારા મનુષ્યમાં ઉત્પન્ન થનારની અપેક્ષાએ જ ૨૧ નું ઉદયસ્થાન હોય છે. પરંતુ પરભવમાંથી કાળ કરી ત્રાજુ શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર મનુષ્યને ૨૧ નું ઉદયસ્થાન જ ન હોય. પરંતુ ૨૬ આદિ ૪ ઉદયસ્થાને જ હોય, કારણ કે પરભવને અન્ય સમય સુધી પરભવ સંબંધી ૨૧ સિવાયનું કેઈપણ ઉદયસ્થાન

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420