Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસપ્રલ
પર્યાપ્ત સંજ્ઞી પંચે. ને ૨૩ આદિ આઠ બંધસ્થાન અને તેરહજાર નવસે પીસ્તાલીશ બંધમાંગા હોય છે. ૨૪નું ઉદયસ્થાન માત્ર એક. માં જ હોવાથી તે વિના ૨૦ વિગેરે અગિયાર ઉદયસ્થાને હોય છે, અને અપેક્ષાએ કેવલી ભગવંતેમાં સંજ્ઞીની વિવક્ષા ન કરી તે ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીનાં સાત એમ કુલ ૮ ઉદયસ્થાને હોય છે. અને સામાન્ય એકે. ના ૪૨, વિકાના ૬૬, તેમજ લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી પંચે. તિર્યંચને ૨૧ અને ૨૬ના ઉદયને એક-એક, એજ પ્રમાણે મનુષ્યને પણ ૨૧ અને ૨૬ ના ઉદયને એક એક એમ કુલ ચાર, એમ સર્વ મળી ૧૧૨ વિના રોષ સાત હજાર છસે ઓગણએંસી ઉદયભાંગ હોય છે. અને એ કેવલીને સંજ્ઞા ન ગણીએ તે કેવલીના આઠ ભાંગા વધુ બાદ કરતાં સાતહજાર છસે એકતેર ઉદયભાંગ હોય છે.
. દરેક ઉદયસ્થાને ઉદયભાંગા આ પ્રમાણે છે ૨૦ ના ઉદયને એક,
૨૧ ના ઉદયના પર્યાપ્ત પંચે. તિર્યંચના આઠ, પર્યાપ્ત મનુષ્યના આઠ, દેવતાના આઠ, નારકને એક અને તીર્થકર કેવલીને એક, એમ ૨૯.
૨૫ના ઉદયના વૈક્રિય તિર્યંચના આહ, વૈક્રિય મનુષ્યના આઠ, દેવતાના આહ, નારકને - એક, આહારકને એક એમ ૨૬.
રહના ઉદયના પર્યાપ્ત પંચે. તિર્યંચના ૨૮૮, પર્યાપ્ત મનુષ્યના ૨૮૮, એમ ૫૭૬. - ૨૭ના ઉદયના ૨૫ના ઉદયસ્થાનમાં બતાવ્યા મુજબ ૨૬ અને તીર્થંકર પરમાત્માને એક, એમ ૨૭.
૨૮ના ઉદયના સામાન્ય પંચે. તિર્યંચના ૫૭૬, ક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુના ૫૭૬, વૈક્રિય મનુના ૯, આહારફના ર, દેવતાના ૧૬ અને નારકને એક, એમ એક હજાર એકસે છાનું. - ર૯ના ઉદયના સામાન્ય તિર્યંચના ૧૧૫૨, વેકિય તિર્યંચના ૧૧, સામાન્ય મનુ ના ૫૭૬, ક્રિય મનુ. ના ૯, આહારકના ૨, તીર્થકર કેવલીને એક, દેવતાના ૧૬ અને . નારકને ૧, એમ સત્તરસે તેર થાય.
૩૦ના ઉદયના સામાન્ય પશે. તિર્યંચના ૧૭૨૮, ઉકિય તિર્યંચના , સામાન્ય મનુષ્યના ૧૧૫૨ વેકિય મનુષ્યને ૧, આહારકને ૧, તીર્થકર કેવલીને ૧ અને દેવતાના ૮ એમ, બેહજાર આઠસે નવાણું
૩૧ના ઉદયના સામાન્ય પંચે. તિર્યંચના ૧૧૫ર. - ૯ ના અને આઠના ઉદયને એક-એક,