Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
tod
પંચસંગ્રહ વતીય શરીર પર્યાસિ પૂર્ણ થતાં અન્તમુહૂર્ત લાગે છે. અને પિતાના શરૂઆતના બે ઉદયસ્થાન પછીનાં એટલે એકેન્દ્રિયને ૨૫, દેવતાને ર૭ અને ૨૮ અને શેષ જીવેને ૨૮ અને ૨૯ નાં ઉદયસ્થાનો શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. માટે અનેક જ આશ્રયીને પણ ર૭ અને ૨૮ નું ઉદયસ્થાન સંભવતું નથી.
સર્વ પર્યાપ્તએ પર્યાતિની અપેક્ષાએ દે અને નારકને ૨૯ નું તેમજ પંચેન્દ્રિય તિયને ૩૦ અને ૩૧ અને મનુષ્યની અપેક્ષાએ ૩૦ નું એમ ર૯ આદિ ૩ ઉદયસ્થાને પર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમ્યકત્વ પામી સાસ્વાઇને આવે તે અપેક્ષાએ હેય છે.
ઉત્તર ક્રિય શરીરની અપેક્ષાએ ચારે ગતિના છમાં ૨૫-૨૭ અને ૨૮ આદિ ઉદયસ્થાને અને તેના ઉદયભાંગાએ કદાચ આવી શકે. પરંતુ કેઈપણ સ્થાને બતાવેલ નથી. માટે કાંતે કવચિત્ અને અપકાલીન હેવાથી તેની વિવક્ષા કરવામાં આવેલ નથી. અથવા તે આ ગુણસ્થાનક અલ્પકાલીન હેવાથી અહીં ઉત્તર વૈક્રિય શરીર બનાવતા જ નહીં હોય. તત્વ તે અતિશય જ્ઞાની જાણે.
ઉદયસ્થાનવાર તથા કુલ ઉદયભંગની સંખ્યા ૨૧ ના ઉદયે બાદર પર્યાપ્તના યશ અને અયશના ૨, પર્યાપ્ત નામકર્મના ઉદય વાળા વિકલેન્દ્રિયના છ, પં. તિ. ના આઠ, મનુષ્યના આઠ અને દેવતાના આઠ એમ ક૨,
- ૨૪ ના એકેન્દ્રિયના માદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથે ન બે જ ભાંગા હાય, કારણ કે આ ગુણસ્થાનક લઈ સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ તેમજ નરકમાં જીવ ઉપન્ન થતું નથી. માટે તે સંબંધી ઉદયભાંગ તે તે ઉદયસ્થાનમાં સંભવતા નથી. એમ સર્વત્ર સમજવું.
૨૫ ના દેવતાના ૮,
ર૬ ના પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા વિકલેન્દ્રિય ના , પંચેન્દ્રિય તિર્યંચ ના ૨૮૮ અને મનુષ્યના ૨૮૮ એમ ૧૮૨,
૨૯ ના સ્વર સહિતના દેવતાના ૮, અને નારકને ૧ એમ ૯,
૩૦ ના દેવતાના ૮, વર સહિત પં. તિર્યંચના ૧૧૫ર અને મનુષ્યના ૧૧૫ર એમ તેવીશ બાર,
૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫ર). એમ સાતે ઉદયસ્થાને મળી (૪૦૭) ચાર હજાર સત્તાણું ઉદયભાંગા હોય છે.
અહીં સામાન્યથી ૯૨ અને ૮૮ આ બે સત્તાસ્થાને હોય છે. પણ શેષ સત્તાસ્થાને ઘટતાં નથી, કારણ કે જિનનામની સત્તાવાળા તથા સ્વભાવે બીજે અને ત્રીજા ગુણસ્થાનકે