Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સાસ‘મહે
૩૪૯
મનુષ્ય પ્રાયેાગ્ય ૩૦ ના બંધે દરેક ઉદયસ્થાને ૯૩-૮૯ આ એ સત્તાસ્થાનેા હાય, આટલી વિશેષતા છે. ચાસઠે ઉદયભાંગામાં આ ૪-૪ સત્તાસ્થાનેા હોવાથી ઉયભંગ ગુણિત સત્તાસ્થાના ૨૫૬ હાય છે.
ઇન્દ્રિય માણા
એકેન્દ્રિય:-આ જીવો દેવ તેમજ નરક પ્રાયોગ્ય અંધ કરતા ન હેાવાથી ૨૮ નુ અને મુનિને જ ઘટતા ૩૧ અને ૧ નું અંધસ્થાન વ શેષ ૨૩ આદિ ૫ ખધસ્થાન હેાય છે. બધભાંગા:–૨૩ ના ૪, ૨૫ ના ૨૫, ૨૬ ના ૧૬, ૨૯ ના જિનનામ સહિત દેવ પ્રાયેાગ્યના ૮ વિના (૯૨૪૦) ખાણુ ંસા ચાળીશ અને ૩૦ ના બંધના આહારક દ્વિક સહિત દેવપ્રાયેાગ્યના ૧ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયાના ૮ એ નવ વિના (૪૬૩૨) શ્વેતાલીશસે ખત્રીશ, પાંચે 'ધસ્થાને મળી કુલ (૧૩૯૧૭) તેરહજાર નવસેા સત્તર બ ંધભાંગા હોય છે. અને એકેન્દ્રિયને પોતાના ૨૧ આદિ ૫ ઉયસ્થાનાના અનુક્રમે ૫-૧૧૭-૧૩ અને ૬ ઉદયભાંગા હેાવાથી કુલ ૪૨ ઉદયભાંગા હેાય છે.
સત્તાસ્થાન સામાન્યથી તિય ચગતિમાં ઘટતાં ૯૨-૮૯-૮૬-૮૦ અને ૭૮ એમ પ હાય છે.
સવેધ:-૨૩ના ધે સામાન્યથી ૫ અને પ્રથમનાં ૪ ઉદયસ્થાનમાં ૫-૫ તેથી ૨૦ અને ૨૭ ના ઉદયે ૭૮ વિના ૪ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનેા ૨૪ હાય છે.
ઉડ્ડયલ ગવાર વિચારીએ તે ૨૧ ના પાંચે ભાંગામાં ૫-૫ હેાવાથી ૨૫, ૨૪ ના ૧૦ માં ૫-૫ તેથી ૫૦, અને શૈક્રિય વાયુકાયના ૧ માં ૯૨-૮૮ અને ૮૬ એ ત્રણ તેથી કુલ ૫૩/ ૨૫ના સૂક્ષ્મ-ખાદર પર્યાપ્ત પ્રત્યેક અયશવાળા ૨ માં ૫-૫ તેથી ૧૦, નૈષ્ક્રિયવાયુકાયના ૧ માં ૩, અને શેષ ૪ ભાંગામાં ૭૮ વિના ૪-૪ હેાવાથી ૧૬ એમ કુલ ૨૯/૨૬ના ઉદયે સૂક્ષ્મ-ખાદર પર્યાપ્ત પ્રત્યેક અયશવાળા ૨ માં ૫-૫ માટે ૧૦, વૈક્રિય વાયુકાયના ૧ માં ૩, અને શેષ ૧૦ માં ૭૮ વિના ૪-૪ તેથી ૪૦ એમ કુલ ૫૩, ૨૭ ના ઉદયે છએ ભાંગામાં ૭૮ વિના ૪-૪ તેથી ૨૪ એમ ઉડ્ડયભંગ ગુણિત કુલ સત્તાસ્થાના ૧૮૪ થાય છે.
૨૫ આદિ શેષ ચારે અધસ્થાનના સવેધ એજ પ્રમાણે જાણવા.
વિલેન્દ્રિયની ૩ મા ણાઃ-એકેન્દ્રિય માગણામાં ખાતાવ્યા મુજખ અહીં' પણ ૨૩ આદિ પ ખંધસ્થાન અને (૧૩૯૧૭) તેરહજાર નવસા સત્તર અંધભાંગા હેાય છે. અને વિકલેન્દ્રિયના પેાતાના ૨૧-૨૬ અને ૨૮ થી ૩૧ પર્યંતનાં ૬ ઉદયસ્થાના અને દરેકના ૨૨-૨૨ ઉદયભાંગા છે. સામાન્યથી સન્નાસ્થાન તિય ચગતિ પ્રમાણે ૯૨-૮૯-૮૬-૮૦ અને ૭૮ આ ૫ હાય છે.