Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩પ૮
પંચસંગ્રહ તૃતીયખડ ૪-૪ મળી ૧૨ અને આજ પ્રમાણે ૩૧ ના ઉદયના ૧૨ એમ બે ઉદયસ્થાનમાં મનેએગમાં બતાવેલ ભાંગાએથી ૧૨-૧૨ ભાંગા અધિક કરતાં છએ ઉદયસ્થાને મળી (૩૫૭૨) પાંત્રીશસો બહોતેર ને બદલે (૩૫૯૬) પાંત્રીશસ છનુ ઉદયભાંગા હોય છે. આટલી વિશેષતા છે.
કાગ અગી ગુણસ્થાનક સિવાયના દરેક જીને હોવાથી માત્ર અગી અવસ્થામાં જ ઘટતાં ૯ અને ૮ સિવાયનાં ૧૦ ઉદયસ્થાન અને આના જ ૨ ઉદયભાંગા વિના (૭૭૮૯) સાતહજાર સાતસો નેવાશી ઉદયભાંગી અને આ જ ર સત્તાસ્થાન વિના ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાને હોય છે.
વેદ માર્ગણુત્રણે વેદમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ . બંધભાંગા હોય છે.
પુરુષવેદ –૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયોને જ હોય છે. અને તેઓને પુરુષ તથા સ્ત્રીવેદને ઉદય હેત નથી, તેમજ ૨૦-૯ અને ૮ નું ઉદયસ્થાન શ્રીકેવળી ભગવંતેને જ હોય છે, અને તેઓને કઈ પણ વેદને ઉદય ન હોવાથી આ ચાર વિના ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીનાં ૮ ઉદયસ્થાને હોય છે. અહીં ભાવ વેદની વિવક્ષા છે, પણ દ્રવ્યવેદની નથી, આ ધ્યાનમાં રાખવું.
ઉદયભાંગા - એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિય ના ૬૬, કેવળીના ૮ અને નારકના ૫ એમ ૧૨૧ વિના શેષ (૭૬૭૦) સાત હજાર સે સીત્તેર હોય છે.
ઉદયસ્થાનવાર આ પ્રમાણે –૨૧ને પંચેન્દ્રિય તિર્યંચના ૯, મનુષ્યના ૯ દેવતાના ૮, એમ ૨૬, ૨૫ ને ક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, આહારકને ૧ અને દેવતાના ૮ એમ ૨૫ / ૨૬ ના પંથેન્દ્રિય તિર્યચના ૨૮ અને સામાન્ય મનુષ્યના ૨૮૯ એમ ૫૭૮ / ૨૭ ના ૨૫ ની જેમ ૨૫ / ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬ વૈકિય તિર્ય ચના ૧૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈક્રિય મનુષ્યના ૯, આહારકના ૨ અને દેવતાના ૧૬ એમ (૧૧૯૫) અગ્યારસે પંચાણું ૨૯ ન પચેન્દ્રિય તિર્ય-ચના (૧૧૫૨) અગ્યારસો આવન, ક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુષ્યના પ૭૬, વૈક્રિય મનુષ્યના ૯, આહારના ૨ અને દેવતાના ૧૬ એમ (૧૭૭૧) સત્તરસે એકોતેર. ૩૦ ના સામાન્ય તિર્યંચના (૧૭૨૮) સત્તસે અઠ્ઠાવીસ, વૈશ્ચિય તિર્યંચના ૮, સામાન્ય મનુષ્યના (૧૧૫૨) અગ્યારસે બાવન, વૈક્રિય મનુષ્યને ૧, આહારકને ૧ અને દેવતાના ૮ એમ (૨૮૯૮) અઠ્ઠાવીસ અઠ્ઠાણું. ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગ્યારસે બાવન છે.
સત્તાસ્થાન – ૯૩ આદિ પ્રથમનાં ૧૦ સત્તાસ્થાને હોય છે,