Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસ બહુ
૩પ૭.
વેગ માર્ગણું ત્રણે યોગમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ બંધમાંગ હોય છે.
મનગ સંજ્ઞી પંચેન્દ્રિય અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી દે આશ્રયી ૨૯ અને ૩૦, નારકે આશ્રયી ૨૯, મનુષ્ય તથા તિર્યંચ આશ્રયી ૩૦ અને ૩૧, એમ પર્યાપ્ત જેની અપેક્ષાએ ૩ ઉદયસ્થાન હોય છે. અને શૈક્રિય તિર્યંચ તેમજ શૈક્રિય મનુષ્ય તથા આહારક મનુષ્ય આશ્રયી ૨૫ અને ૨૭ થી ૩૦ સુધીનાં પ ઉદયસ્થાને હોવાથી ૨૫ અને ૨૭ થી ૩૧ એમ ૬ કુલ ઉદયસ્થાને હોય છે. જો કે તીર્થંકરને ૩૧ ના ઉદયમાં ભાવ મન નથી હોતું, પરંતુ દ્રવ્ય મન હોય છે તેથી મનુષ્યની અપેક્ષાએ ૩૧ નું ઉદયસ્થાન પણ ગયું છે. અને ઉત્તર શરીરી મનુષ્ય-તિર્યંચને ૨૮ સુધીના ઉદયસ્થાનમાં મનઃપર્યાપ્તિએ અપર્યાપ્ત હોવા છતાં મૂળ શરીરની અપેક્ષાએ વર્યાપ્તિ પૂર્ણ થયેલ હોવાથી મનેયેગ માનેલ છે. - ઉદયભાંગ – વૈક્રિય તિર્યંચના પ૬, વૈક્રિય મનુષ્યના ૩૫, આહારકના છે, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના સ્વરવાળા ૩૦ ના ઉદયના ૧૧૫૨ અને ૩૧ ના ઉદયના ૧૧૫ર એમ (૨૩૦૪) તેવીશ ચાર, સામાન્ય મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૧૫૨ અને તીર્થકર કેવળીને ૩૧ ના ઉદયને ૧, દેવતાના સ્વરવાળા ૨૯ ના ઉદયના ૮, અને ૩૦ના ઉદયના ૮ એમ ૧૬, નારકને ર૯ ના ઉદયને ૧ એમ છએ ઉદયસ્થાને ના મળી કુલ (૩૫૭૨) પાંત્રીશસે બહોંતેર ઉદયભાગ છે.
ત્યાં ૨૫ ના ઉદયે વૈક્રિય તિર્ય-ચના ૮, ક્રિય મનુષ્યના ૮, આહારકને ૧ એમ ૧૭, ૨૭ ના ઉદયે પણ આજ પ્રમાણે ૧૭, ૨૮ ના વક્રિય તિર્યંચ ના ૧૬, વૈક્રિય મનુષ્યના ૯ અને આહારકના ૨ એમ ૨૭; ૨૯ ના ઉપર પ્રમાણે ૨૭, અને સ્વરવાળા દેવતાના આઠ તથા નારકનો ૧ એમ ૩૬, ૩૦ ના સામાન્ય તિર્યંચના સ્વરવાળા (૧૧૫૨) અગ્યારસે બાવન, મનુષ્યના (૧૧૫૨) અગ્યારસે બાવન, વૈક્રિય તિર્યંચના ૮, વક્રિય મનુષ્યને ૧ આહારકને ૧, અને દેવતાના ૮ એમ (૨૩૨૨) તેવીશ બાવીશ; ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર અને તીર્થકરને ૧ એમ ૧૧૫૩ થાય છે.
૭૮ નું સત્તાસ્થાન તેઉકાય-વાઉકાયને તેમજ ત્યાંથી આવેલા જીને અન્ય તિર્યંચમાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. અને ૯ તથા ૮ નું સત્તાસ્થાન અગીના ચરમ સમયે જ હોય છે. અને તે અવસ્થામાં મગ ન હોવાથી આ ત્રણ વિના ૯૩ આદિ ૯ સત્તાસ્થાન હોય છે.
વચનગમાં પણ ઉદયસ્થાન-ઉદયભાંગ અને સત્તાસ્થાને મનગ પ્રમાણે જ હોય છે. પરંતુ વિકલેન્દ્રિયને પણ વચનગ લેવાથી સ્વરવાળા ૩૦ ના ઉદયના ત્રણેના