Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસંગ્રહ
૩૬૧
અપેક્ષાએ યથાસંભવ ૨૯ થી ૩૧ સુધીનાં ઉદયસ્થાને હોય છે. તેથી ૨૧, ૨૫ અને ર૭ થી ૩૧ પર્વતનાં ૫ એમ છ ઉદયસ્થાને હોય છે.
ત્યાં ૨૧ના ઉદયે દેના ૮ નારકને ૧ એમ ૯; ૨૫ ના દેના ૮, નારકને ૧, વૈક્રિય તિર્યંચના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮, એમ ૨૫; ૨૭ ના આજ ૨૫; ૨૮ ના વક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેના ૧૬ અને નારકને ૧ એમ ૪૧; ૨૯ ના પણ આજ ૪૧; ૩૦ના સ્વરવાળા સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર, વૈક્રિય તિર્યંચના ૮, દેના ૮, સામાન્ય મનુષ્યના ૧૧૫ર એમ (૨૩૨૦) તેવીશ વીશ અને ૩૧ ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર એમ કુલ (૩૬૧૩) છત્રીશ તેર ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાન ૯૨:૮૯ અને ૮૮ આ ત્રણ હોય છે. ૯૩ નું સત્તાસ્થાન પહેલા ૩ ગુણસ્થાનકે સંભવતું જ નથી. અને ૭૮ તેમજ ૮૦ નું સત્તાસ્થાન એકેન્દ્રિયમાંથી આવેલા જીવને સંજ્ઞી પંચેન્દ્રિયમાં અમુક કાળ પર્યત જ હોય છે. તેથી આ સત્તાસ્થાનમાં વિર્ભાગજ્ઞાન સંભવતું નથી. અને ૮૬ નું સત્તાસ્થાન પણ ૮૦ ની સત્તાવાળા એકેન્દ્રિય
જ્યારે પંચેન્દ્રિયમાં આવી પર્યાપ્ત અવસ્થામાં પ્રથમ દેવ અથવા નરક પ્રાગ્ય બંધ કરે ત્યારે અન્તર્મુહૂર્ત કાલ સુધી જ સંભવે છે. તેથી તે વખતે પણ વિર્ભાગજ્ઞાન સંભવતું નથી–માટે બીજાં સત્તાસ્થાને સંભવતાં નથી. ૮૯નું સત્તાસ્થાન બદ્ધનરકાયુ મનુષ્ય ક્ષપશમ સમ્યકત્વ પામી જિનનામ નિકાચિત કરી મિથ્યાત્વ પામી નરકમાં ઉત્પન્ન થાય ત્યારે વિર્ભાગજ્ઞાનમાં ઘટે છે.
સંયમ માર્ગણું
અવિરત સંયમમાં પ્રથમનાં ૬ બંધસ્થાન તેમજ ૩૦ ના બંધને આહારકદ્ધિક સહિત દેવપ્રાગ્યને ૧ અને ૩૧ તથા ૧ ના બંધને ૧-૧ એમ ૩ વિના (૧૩૯૪૨) તેર હજાર નવ બેંતાલીશ બંધભાંગી હોય છે. ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાન તેમજ યતિ અને કેવળીમાં જ સંભવતા અનુક્રમે ૧૦ અને ૮ આ ૧૮ વિના (૭૭૭૩) સાત હજાર સાતસે તહાંતેર ઉદયભાંગ હોય છે. માત્ર ક્ષપક શ્રેણીમાં જ ઘટતાં ૫ વજી ૯૩ આદિ પ્રથમનાં ૬ અને ૭૮ એમ ૭ સત્તાસ્થાને હોય છે.
દેશવિરતિ સંયમ-પાંચમા ગુણસ્થાનકે બતાવ્યા મુજબ ૨૮ અને ૨૯ એ ૨ બંધસ્થાન અને ૧૬ બંધભાંગા, ૨૫ અને ૨૭ થી ૩૧ સુધીનાં ૬ ઉદયસ્થાન અને ૪૪૩ ઉદયભાંગ તેમજ ૯૭ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાને હોય છે,