Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસંગ્રહ
૩૫૩ ૯૩ નું ૧ માટે ૨, અને નારકના ૧ માં ૯૨ આદિ ૩ એમ કુલ (૫૮૫) અઠ્ઠાવન પંચાણું.
ર૯ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગ્યારસે બાવનમાં ૯૨ આદિ ૪ માટે (૪૬૦૮) સેંતાલીસે આઠ, સામાન્ય મનુષ્યના ૫૭૬ માં ૯ આદિ ૬ તેથી (૩૪૫૬) ચેત્રોશ છપ્પન, વૈક્રિય તિર્યંચના ૧૬ અને દેવતાના ૧૬ આ ૩૨ માં ૯૨-૮૮ બે માટે ૬૪, વૈકિય મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, ઉદ્યોતવાળા ૧ માં ૯૩ અને ૮૯ એમ ૨, આહારકના ૨ માં ૯૩ નું ૧ માટે ૨ અને નારકના ૧ માં ૯૨ આદિ પ્રથમનાં ૩ તેથી કુલ (૮૧૬૭) એકાશીસે સડસઠ. ૩૦ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૭૨૮) સત્તર અઠ્ઠાવીશમાં ૯૨ આદિ ૪ તેથી (૬૯૧૨) છ હજાર નવસો બાર, સામાન્ય મનુષ્યના અગિયારસે બાવનમાં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી છ હજાર નવસે બાર, દેવતાના ૮, વૈકિય તિર્યંચના ૮ એ ૧૬ માં બે માટે ૩૨, ઉદ્યોત સહિત બેંકિય મનુષ્યના એક માં ૩-૮૯ બે અને આહારકને ૧ માં ૯૯૨ નું ૧ તેથી કુલ (૧૩૮૫૯) તેર હજાર આઠસો ઓગણસાઠ. ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર માં ૯૨ આદિ ૪ તેથી (૪૬૦૮) છેતાલીશ આઠ એમ ઉદયભગ ગુણિત કુલ સત્તાસ્થાને (૩૫૮૫૮) પાંત્રીસ હજાર આઠસો અઠ્ઠાવન થાય છે.
૩૦ ના બંધે સામાન્યથી ૮ ઉદયસ્થાન અને આ માર્ગણામાં બતાવેલ (૭૬૮૩) સાત હજાર છસે ચાસી ઉદયભાંગામાંથી કેવળીના ૮ અને યતિના ૧૦ એમ ૧૮ બાદ કરતાં શેષ (૭૬ ૬૫) સાતહજાર છસો પાંસઠ અને સામાન્ય સંધમાં બતાવેલ છે તે પ્રમાણે મતાંતરે આહારકના ૨ ભાંગે લઈ એ તે (૭૬૬૭) સાત હજાર છસે સડસઠ ઉદયભાગ હોય છે.
ઉદયસ્થાનવાર ભાંગાઓ આ પ્રમાણે -૨૧ ના પંચેન્દ્રિય તિર્યંચના ૯, સામાન્ય મનુષ્યના ૯, દેવતાના ૮, અને નારકને ૧ એમ ર૭ | ૨૫ ના ઐક્રિયા તિર્યંચના ૮, બેકિય મનુષ્યના ૮, દેવતાના ૮ અને નારકને ૧ એમ ૨૫, ૨૬ ના પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯ અને મનુષ્યના ૨૮૯ એમ ૫૭૮ ૨૭ ના ૨૫ પ્રમાણે ૨૫. ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, બૈક્રિય તિર્યંચના ૧૬, બૈક્રિય મનુષ્યના ૮, દેવતા ના ૧૬, અને નારકને ૧ એમ (૧૧૯૩) અગ્યારસો ત્રાણું. ર૯ ના સામાન્ય પચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર, સામાન્ય મનુષ્યના પ૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, બૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકને ૧ એમ (૧૭૬૯) સત્તરસ એગણસિત્તેર અને મતાંતરે સ્વરવાળા આહારકના ૧ સહિત (૧૭૭૦) સત્તરસે સિત્તેર.૩૦ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, બૈકિય તિર્યંચના ૮, દેવતાના ૮ એમ (૨૮૯૬) અઠ્ઠાવીસસો છનનુ અને મતાંતરે આહારકના ૧ સહિત (૨૮૯૭) અઠ્ઠાવીશ સત્તાણું. ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨,