Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૫૪
પંચસંગ્રહ તૃતીયખડ
સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં છ હોય છે.
૨૫ અને ૨૭ ના ઉદય શૈક્રિય તિય ચ-મનુષ્ય, દેવા તથા નારાને જ હાવાથી અનેક જીવે આશ્રયી ૯૩ આદિ પ્રથમનાં ૪-૪ તેથી આઇ. ૨૧ ના ઉદયે અનેક જીવ આશ્રયી ૭. ૨૬ ના ઉદયે ૯૩ અને ૮૯ વિના ૫. ૨૮ થી ૩૦ સુધીનાં ૩ ઉદ્દયસ્થાનામાં ૯૩ આદિ પ્રથમનાં ૬-૬ તેથી ૧૮ અને ૩૧ ના ઉડ્ડય માત્ર તિય ચને જ હાવાથી ૯૨-૮૮ ૮૬ અને ૮૦ આ ૪ એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાને ૪૨ છે.
ઉદયભંગવાર આ પ્રમાણેઃ : ૨૧ ના ઉદયે પંચેન્દ્રિય તિય ચના ૯ માં ૯૩-૮૯ વિના હૃર આદિ ૫-૫ તેથી ૪૫, મનુષ્યના ૯ માં ૭૮ વિના આ જ ૪-૪ માટે ૩૬, અને દેવતાના દરેક ભાંગામાં જ્યારે ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્ય ૩૦ ના ધ કરે ત્યારે ૯૨ અને ૮૮ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્ય ૩૦ ના અધ કરે ત્યારે ૯૩ અને ૮૯ હાય છે તેથી અહી દેવતાના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ માટે ૩ર અને નારકના દરેક ભાંગામાં તિય ચ પ્રાયેાગ્ય ૩૦ ના મંધ કરે ત્યારે ૯૨-૮૮ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયાગ્ય ૩૦ ના બંધ કરે ત્યારે ૮૯ નું ૧ હાય તેથી અહીં નારકના ૧ માં ૯૨ આદિ ૩ એમ કુલ ૧૧૬.
૨૫ ના ઉદ્ભયે વૈક્રિય તિય ચના ૮, અને નૈષ્ક્રિય મનુષ્યના ૮ આ ૧૬માં ૯૨-૮૮ તેથી ૩૪, દૈવતાના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨ અને નાકના ૧માં ૯૨ આદિ૩ એમ કુલ ૬૭.
૨૬ ના ૫ચેન્દ્રિય તિયાઁચના ૨૮૯ માં ૯૩-૮૯ વિના ૫-૫ માટે (૧૪૪૫) ચૌદસે પીસ્તાર્લીશ, અને મનુષ્યના ૨૮૯ માં ૩-૮૯ અને ૭૮ વિના ૪-૪ તેથી (૧૧૫૬) અગ્યારસે છપ્પન એમ કુલ (૨૬૦૧) છવ્વીશસે એક.
૨૭ ના ૨૫ ના પ્રમાણે ૬૭.
૨૮ના સામાન્ય પંચેન્દ્રિય તિય ચના ૫૭૬, મનુષ્યના ૫૭૬, આ (૧૧૫૨) અગ્યારસે ભાવનમાં ૯૨ આદિ ૪ માટે (૪૬૦૮) છેતાલીશસા આઠ. યિ તિયચના ૧૬ અને ક્રિય મનુષ્યના ૮ એમ ૨૪ માં ૯૨-૮૮ એ તેથી ૪૮, દેવતાના ૧૬ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ માટે ૬૪ અને નારકના ૧ માં ૯૨ આદિ ૩ એમ કુલ (૪૭૨૩) સુડતાલીશસે તેવીશ.
૨૯ ના ૫ચેન્દ્રિયતિય ચના (૧૧૫૨) અગ્યારસા ખાવન અને મનુષ્યના ૫૭૬ એમ (૧૭૨૮) સત્તા અઠ્ઠાવીશમાં ૯૨ આદિ ૪-૪ તેથી (૧૯૧૨) છ હજાર નવસે ખાર, નૈષ્ક્રિય તિય ચના ૧૬ અને નૈષ્ક્રિય મનુષ્યના ૮ આ ૨૪ માં ૯૨-૮૮ એ-માટે ૪૮, ધ્રુવતાના ૧૬ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૬૪ અને નાકના ૧ માં ૯૨ આદિ ૩