Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
se
પ‘ચસ‘મહુ તૃતીયખડ
પ્રમાણે (૨૩૨૦) તેવીશસા વીશ અને મતાંતરે આહારકના ૧ ભાંગેા લઈએ તા. ૯ નુ ૧ વધારે તેથી (૨૩૨૧) તેવીશસો એકવીશ /અને ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના (૧૧પ૨) અગ્યારસે ખાવનમાં ૯૨ આદિ ૪ તેથી ૪૬૦૮ અને મતાંતરે આહારકના ૧ ભાંગા લઈ એ તા ૯૨ નુ એક વધારે ઘટવાથી (૪૬૦૯) છેતાલીશસા નવ-એમ કુલ ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાના ૧૦૪૭૨ અને મતાંતરે ૧૦૪૭૪ હાય છે.
૩૧ અને ૧ ના બંધ તેમજ અખંધ આ માગણામાં જ હેાવાથી સામાન્ય સંવેધમાં બતાવેલ છે. તે જ પ્રમાણે હેાય છે. માટે વિસ્તારના ભયથી ક્રીથી બતાવવામાં આવેલ નથી. દેવગતિ :
આ માગણામાં જીવા પર્યાપ્ત ખાદર પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય તેમજ પર્યાસ પોંચેન્દ્રિય તિય ઇંચ અને મનુષ્ય પ્રાયેાગ્ય જ બંધ કરે છે. માટે ૨૫-૨૬-૨૯ અને ૩૦
આજ બધસ્થાન હાય છે.
ત્યાં ૨૫ ના મધે ખાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયેાગ્યના ૮/ ૨૬ ના બધે ૧૬ ભાંગા હાય છે. ર૯ ના અંધે પર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્યના (૪૬૦૮) છે તાલીશસો આઠ અને મનુષ્ય પ્રાયેાગ્યના ૪૬૦૮ એમ (૯૨૧૬) ખાણુસા સાળ અને ૩૦ ના બધે પર્યાપ્ત ૫ ચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્યના (૪૬૦૮) છેતાલીશ સે। આઠ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્યના ૮ એમ (૪૬૧૬) છેંતાલીશસા સાળ એ પ્રમાણે ચારે અંધસ્થાને મળી કુલ અંધભાંગા (૧૩૮૫૬) તેરહુંજાર આઠ સો છપ્પન થાય છે.
ઉદયસ્થાન : –અહી' દેવના પોતાના ૨૧ અને ૨૫ થી ૩૦ એમ ૬ ઉદયસ્થાના અને ૬૪ ઉદય ભાંગા હાય છે.
૯૩–૯૨-૮૯ અને ૮૮ એમ સામાન્યથી ૪ સત્તાસ્થાને હાય છે.
પના બધના સવેધઃ-આ બધસ્થાનને બાંધતા દેવતાનાં છ એ ઉદયસ્થાને ૯૨-૮૮ એમ સામાન્યથી ૨ અને ઉદયસ્થાન ગુણિત ૧૨ તેમજ દરેક ઉદયભ ́ગમાં પણ આ એ-એ હાવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાના ૧૨૮ હેાય છે. અને ૨૬ ના બધે પણ સંવેધ એજ પ્રમાણે સમજવા.
૨૯ ના અધના સંવૈધ :-અહી છએ ઉદયસ્થાને સામાન્યથી ૯૨-૮૮ એ, અને ઉદય સ્થાન ગુણિત ૧૨, તેમજ ઉદયભંગ ગુણિત ૧૨૮ સત્તાસ્થાનેા હાય છે.
૩૦ ના મધના સવેધ-અહી' સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાન અને છએ ઉદય સ્થાને ૪-૪ હેાવાથી ઉદ્દયસ્થાન ગુણિત સત્તાસ્થાનેા ૨૪ હાય છે. પરંતુ તિય ચ પ્રાયેાગ્ય ૩૦ ના અધે દરેક ઉદયસ્થાને ૯૨-૮૮ આ ૨ અને જિનનામ સહિત